________________
૧૦૬૪
સજઝાયાદિ સંગ્રહ
[૨૫૬૮] જુએ જુએ ચરિત્ર નારીનું જેનાથી દુર્ગતિ હેાય રે પ્રભુ સંધાતે પ્રીત જે
કરવાને ચાહે સંત રે...જુઓ જુઓ૦ ૧ મુખે મીઠું બોલતી
કાવી રાખે હૈડા મોઝાર રે નારી વસે જે નર પડ્યા તે લુંટાણું ભરી બજાર રે.... ૨ રાવણ પરનારી થકી
ગયે ચોથી નરક મોઝાર રે ખર દૂષણ નારી તજી
જેથી પામ્યા જગજશ રામરે, ૩ પ્રદેશી રાજા તણું
સૂરિકાંતા નાર જેહ રે પારણે ઝેર દઈ મારી
રાયપસણુ સત્રમાં તેહ રે... , નારી તે નરકની દીવડી
નારી ન હોય કેહની રે જાંઘ ચીરીને માંસ આપી અંતે ન થઈ તેની રે... આ બીહે બીલ્લી દેખીને
વનમાંહે ગાલે વાઘ રે દોરડું દેખી નાસતી
કામે ઝાલે ફણિધર નાગ ૨... ,, રીઝે તે લુંટે સવિ
ખીજે તે ક્ષેત્રે પ્રાણ રે. તે માટે નારી તજે
એમ બેલે જિનવર ભાણ રે. . ૭ અબળાથી સબળા ચૂકીયા રહનેમી ગુફાવાસી રે આકુમાર નાદિષેણછ મારણ પુરૂષને એ હસી રે.... છે ૮ ધન્ય ધન્ય નેમિ જિનેશ્વરૂ ધૂલિભદ્ર નમું શિરદાર રે શેઠ સુદર્શન જગ જ
ધન્ય ધન્ય બુકુમાર રે... , ૯ નારીમાં જ મુંઝાઈ રહ્યો એ તે જાણે નર શિર કાળ રે નારી તજી પ્રભુને ભજે એમ બેલે નીતિને બાળ રે, ૧૦
રાીઓને હિતશિક્ષાની સજ્જા [૨૫૬૮] = " સાચી શિક્ષા સમજી સ્ત્રીને સાનમાં કદિ ન કર પ્રાણપતિ પર ક્રોધ જે સાસુ-સસરાની હિતશિક્ષાને માનવી પુત્ર-પુત્રીને કરસારે બોધ જે સાચી. ૧ પતિ આજ્ઞાએ કારજ સહુ ઘરનું કરે નિંદા-લવરી કરે નહિ તલભાર જે પર પુરૂષની સાથે પ્રીતિ નવિ કરે પતિ દુઃખે દુઃખી શીયલવંતી નારજો...૨ પુત્ર-પુત્રીઓ પ્રેમે પ્રમદા પાળતી લડે નહિ ઘરમાંહે કોઇની સાથે જે નિત્ય નિયમથી ધર્મકર્મ કરતી રહે સમરે પ્રેમે ત્રણ ભુવનના નાથ જે., ૩ લજજા રાખી બોલે મોટા આગળ લક્ષ્મી જેવી તેવું ભોજન ખાય જે લોક વિરૂદ્ધ વર્તે નહિં કુલવટ સાચવી કુલટા સ્ત્રીની સાથે કયાંઈ ન જાય જે, ૪