________________
૧૦૬૦
સજઝાયાદિ સંગ્રહ
એક કહે મારે માટી ભંડે અદેખો રીસાળજી કહને કહી આંણ મેલાવું સાતમી બોલે ગાળજી.... એક કહે મારે માટી રૂડો મુઝને કદીઈ ન દુહજી રીસાણી જે ભૂખી સુવું' તે છાની સુખડી લાવેજી... ૧૧ એક કહે મારે માટી રૂડે મુઝને લાડ લડાવેજી રીસાણી જોઈ મારૂં
તે ઉભો સામું જોવેછ... કવિયણ કહે પિસાતેં જઈને એસી તમારી વાતજી પડિકમણું સામાયિક લેઈને ન કરો કેહની તાંત.
ફરસીઓના સ્વભાવની તેમના અવગુણની સઝા [૨૫૬૨] . મુખડાનો મટકે દેખાડી પાડે પુરૂષ હજારી રે પગે પગે પ્રીત કરતાં પાપિણી ન રહે કેઈની વારી રે ઠમકાશું ચાલે ઠગારી કામિની કામણગારીરે મુખડાને ૧ એક નરને આંખે સમજાવે બીજાશું બોલે કરારી રે ત્રીજાણું રમે તક જોઈ
ચોથે ધરે ચિત્ત સંભારી રે , ૨ કોડી જતન કરી કઈ રાખે માનિની મહેલ મોઝારી રે તોપણ તેહને સતા વેચે ઘરે ન રહે ધૂતારી રે...
૩ લાખ ભાંતિ લલચાવે લંપટ વિરૂઈ વિષયની યારી રે એહના પાસમાં જે નર પડીયા ન છૂટયા તે નિરધારી રે.... ૪ ભામિની બેલે જે નવિ ભૂલે શીલે દેહ સમારી રે ઉદયરતન કહે તેહ પુરૂષની હું જાઉં બલિહારી રે , ૫
" [ ૨૫૬૩] પ્રભુ સાથે જે પ્રીત વછે તે નારી સંગ નીવારે રે કપટની પેટી કામણગારી નિર્ચે નરક દ્વારા રે એહની ગત એવી જ જાણે રખે કેઈ સંદેહ આણે રે... પ્રભુ ૧ પગલે ૨ મન પલટાવે
સાસાસની જૂઠી રે ગરજ દેખીને ઘેલી થાઈ કાજ સરે જાય કુદી રે...
૨ અબળા એહવું નામ ધરાવે સબળાને સમઝાવે રે હરિહર બ્રહ્મપુરંદર સરિખા તે પણ દાસ કહાવે રે... જાંગ ચીરીને માંસ ખવરાવ્યા તે પણ ન થઈ તેહની રે મુખની મીઠી દિલની જૂઠી કામિની ન હેય કેહની રે... ૪