________________
૧૫૮
- સજઝાયાદિ સંગ્રહ એક કહે સુણ અમુકી ભાઈ અઘરણીને ખોળ, સાત સોપારી મુજને નાપી મેં આપી'તી સો રૂડો૦ ૨૫ જોઈતીબાઈએ જમવા તેડયા શીરે સધને ખૂટ, (સા-આઠ) દિવસની સુખડી આણી ખવરાવી કરી કુટ; એક કહે મુજ માં તૂટ પાયે એક જ ભાંગે સજજ કર્યા વિણ કિમ સૂવાયે અચિંત્યે દુખ લાગ્યો... એક કહે મુજ અંગ અઢળાયે આળસ અધિકી આવે માંકડ મૂઆ કરડે રાતે તેહથી ઉંધ જ નાવે એક કહે મુજ ચલો ભાંગે તે જઈ કરવા રડે એક કહે મુજ પ્રીતમ પયારે ચુંપે આ ચૂડ... એક કહે મુજ ટીમડાને ત્રાટલડે ત્રટકાણે એક કહે મુજ માળજ કાપી કિશું નહીં કતા. એક કહે ઉપાશ્રયે આવ્યાં કહે કિશું કઈ આલે; બે કાકડી કાંતુ જે બાઈ ઘરમાં શાક જ ચાલે... એક કહે છેવાને જઈએ
જે ભાઈ તું આવે એક કહે મુજ ધાન્ય સડો તે ઘર ઉંધે મન ધાવે.... એક કહે છે મારી સાથણ જે d મુજ ઘર આવે, માથુ ગુંથી અને મન ગમતી
વાતો કરશું ભાવે. એક કહે મેં કળથી રાંધી એક કહે મેં ચળા એક કહે મેં વાલ વધાર્યા
તે થયા છાકમ છળ.. એક કહે મુજ વેબર મીઠા એક કહે દળ ખાજાં એક કહે મુજ લાડું ભાવે સખર જલેબી ઝાઝા એક કહે દેશ માલવ મીઠા એક ગુજરાત વખાણે, એક કહે છે મધર માટે
સોરઠ સકલ સુજાણે... એક તે આપણું રાજ્ય વખાણે અપર રાજ્ય એક નિદે, એક કહે રાજા તો તેમજ નહિં કરે નહિ દંડ.. એહવે એક બુંહિવંતી બોલી શું બાઈઓ તુમ કહીએ કચપચ કરીને કાનજ પડયા વખાણ કણપરે સુણી ધર્મસ્થાનકે આ ધાઈ વાતો કરવા માંડે પાપ પિટલા બધે પ્રાય કાર્ય ધર્મના છડે... એહવે અકાળ (સમય) થયા એમ જાણી ઉપદેશ પૂરા કીધે શ્રાવિકા સર્વે વાંધી ગુને મારા ઘરને લીધે....