________________
૧૦૫૬
૧૭
સઝાયાદિ સંહ રૂપ સુંદર હુઈ સીલિં પ્રભુપાયે નમી સદા ભૂતપ્રેત પિશાચ પીડા અગિ નાહિં તે કદા ધન તે નરનારી પુછવી સાર શીલ અંગિ ધરિ
સેહગદેવી સતીની પરિ વેગે શિવ લચ્છી વરિ.. શ્રી વિજયસેન સુરીસરૂ શ્રી વિજય દેવ મુર્ણિ દેજી ભવિક કમલ પડિલેહ કરી ઉદયા દે એ દિણિ દેજી
દેય દિનકર સમાન ગણધર પાપ-તાપ તિમિર હરિ અચરિજ કારી ભૂમિ ચારી ભુવન અજ આળુ કરિ અતિ રૂપ સુંદર મુનિપુરંદર ક૯યાણ વિજય વાચક વરા નિજ સીસ અણિ દયા આણ જ્યવિજ્ય બહુ સુહ કરે... ૧૮
દવા સીઓના કથલાની સજ્જા [૨૫૬૦] જ આઠમ પાખી પર્વના દિવસે ઉપાશ્રયમાં આવે નારી વીસ પચ્ચીસ મળીને વખાણ સુણુવા ભાવે ઉડે રંગ ધરીને રાજ
સુણજે વાત સયાણ. પાટે બેસી સુરીજી જ્યારે ધર્મકથા ઉપદેશે; શ્રાવિકા મળીને માંહે માંહે, કથલ કરવા બેસે. એક કહે સાંભળ રે સજની મારી સાસુ મોટી, મારા ઉપર મન નવી રાખે એ વાત છે ખોટી;.. બીજી નારી કહે સુણ બાઈ મુજ સાસુ મુખ મીઠી; પણ સારી વસ્તુ સંગે લઈ આઘે જઈને બેઠી(આપે જઈને બેટી), ૪ ત્રીજી નારી તુરત કહે તવા મુજ સાસુ સુકીણી; મારા ઉપર કદીય ન કેપે જતન કરે મન ઝીણી... ચોથી નારી બોલે બાઈ મુજ વહુઅર ગુણવંતી; ઘરનું કામ ઉપાડી લીધું
મુજને કરી નચિંતી. પાંચમી નારી પ્રેમ ધરીને બેલે સાંભળ બાઈ; વિનયવતી છે મારી વહુઅર રીશ નહીં તિલ રાઈ... છઠ્ઠો નારી બોલે (ના)છાની (g)મુજ વહુઅર ગુણ ભારી; વાતો કરતી કિમહી ન થાકે બેસે પર ઘર બારી; સાતમી નારી કહે સુણસજની શી કહું મુજ ઘર વાતો હારી સાસુ મારી સાથે વઢયા કરે દિન ચડે...