________________
૧૦૫૦
સઝાયાદિ સંગ્રહ જિનપડિમાની અંગ પૂજા સાર ન કરે ઋતુવંતી નાર ઇમ ચર્ચરી ગ્રંથમાંહે વિચાર એ પરમારથ જાણે સાર ૨૧ વળી ભાખે છે સૂતક વિચાર ભાખું સદ્દગુરૂને આધાર તિયતણે લવલેશ જ કહું તે આગમથી જાણે સહુ
રસ ઘેડા ઉંટભેંસ ઘરમાં હોય પ્રસ દિન તે સૂતક જેય ગાય પ્રમુખને મરણુજબ થાય કલેવર ઘર બાહિર જાય. એટલી વેલા સૂતક હેય વલો દાસ દાસી ઘરમાં કન્યા હેય. જન્મ હોય તે મૃત્યુ જાણુ તિન રાતને હેય પરમાણ... જેટલા માસને ગર્ભજ પડે તેટલા દિવસને સૂતક નડે ભેંસ વિઆયા દિન પંદર દુધ તે માંહે કહીયે અશુદ્ધ ગોદુધને કહ્યા પ્રમાણ દિવસ દશ જાણે ગુણખાણ બકરી છાગી દિન આઠતે દુધ તે માંહે દૂધ કહીયે અશુદ્ધ... ગોમુત્રમાંહે વીસ પહેર | મુર્ણિમ જીવ ઉપજે તેજેર સેલ પહેર ભેંસની નિંતીમાંહે સંમુર્ણિમ જીવ ઉપજે તાંહે દ્વાદશ પહેર બકરીનીત માંહે ૮ પહેર ગાડર નીતિ જયાં હે એહમાં સંમિ ઉપજે સહી એ વાત ગુરૂ મુખથી લહી... એ સૂતકને કહ્યો વિચાર થોડા માટે ભાગે સારી સૂતક વિચાર આગમમાંહે કહ્યું જિનેશ્વર મુખથી સુધા લહ. ર૯ સોહમ સુદ્ધ પરંપર જાણ તેજે કરી દીપે જિમ દિન ભાણ શ્રી અંચલ ગચ્છે વડુ અણગાર શ્રી પુણ્ય સિંધુ સુરીશ્વર સાર ભણે સાંભળે જે નરનાર ચાલે તે તે શુદ્ધાચાર અનુક્રમેં અમર વિમાને સહાય રયણ આભુષણ ધરી મુકતેં જાય. ૩૧ સંવત ઓગણીસ છીલોતરાસાર (૧૯૭૬) શ્રાવણ કૃષ્ણ પંચમી હિતકાર જખૌબંદર ચોમાસું કરી શ્રી ગુરૂ પ્રતાપે વાણુ ઉચરી. ૩ર
શ સૂરિકતાની સઝાય [૨૫૫૫] . સરસ્વતી સ્વામીને વિનવું રે સદ્દગુરૂ લાગું છું પાય, ભવિયણ સાંભળે સૂરિકતા પૂછે પુત્રને રે કેવા વહાલા તારા તાત છે ! એ શું બોલ્યા મોરી માવડી રે પિતા પિતા રે ગુરૂને ઠામ , સૂરિકતા મન ચિંતવે નકામો એ ભરથાર... , છ અઠ્ઠમના પારણે
જમવા તેડું રાય વિષ વેળીને વિષ ભેળવું જમવા આવે ત્યાંય..