________________
-
૨૩
૧૦૩૬
સજઝાયાદિ સંગ્રહ જે નર-નારી પાળશે
તે તરશે સંસાર સિહતણાં સુખ પામશે અમરત અવતાર.. આ
[૨૫૩૫] હું પણું શી એહની વાત નામ સતીનું લીજીયે, પ્રહ ઉઠી પહેલે પરભાત સત રે જે જે સુભદ્રા તણું; મુનિવર વહેરણ પાંગર્યા નિયમવંતી રે તિહાં આવે અધીર, કારણ ઉડે કાંકરા તરણું ખુલ્યુ રે તિહાં વાયે સમીર; સત રે ૨ તરણું તે ખુલ્લું આંખમાં તેણે કરી રે વહે લોહીની ધાર, સુભદ્રાને કારણે આવીયા નયણે નિરખે રે ઋષિ પીડા અપાર; સ ૩ : મસ્તકે મસ્તક ભીડીયા
જીભે કરી રે કાઢે ણની સાલ, સાધુ નિરાબાધ થઈ ગયા પૂછે જે જે રે એના થાય હવાલ - ૪ શ્રાવક કુલમાં ઉપની,
પરણાવી રે વળી માંએ મિથ્યાત, તે એ સમક્તિ સુધું વહે નિજ હૈદેવગુરૂ ધર્મને યાત; , ૫ સુભદ્રાને લલાટે ચાંદલે
તે તે થયો રે સાધને લલાટ; સાસુ દેખી ક્રોધે ધડહડી રેષે ભરી રે દુહાણ રાંડ , સાંભળ વચ્છ કહું વાતડી રાતડી રે ઋષિ રાતડ દેત; મનમાંહે વાત જ રાખજે જીમ આપણું ઘરમાં ન થાય ફજેત., ૭ ગુણહીણું તુજ ગોરડી
જેણે અતીથીગું રે આલિંગન દીધ, મુજ ટળી જેણે ન દીઠડી પાપ એહવારે તુજ વહુઅરે કીધ. , ૮ સાસુડીએ કૂડી સહી
સંભળાવી રે સહુ સવજનને વાત; ભરતાર પણ ભંભેરી
ફડે કલ કે રે ખેલે એમ ઘાત. , ૯ મન ભાંગ્યું ભરતારનું રયણિ ભર રે, નવિ રંગ ને રોલ; નેહ નયણે નવિ નિરખતાં છતે જેને રે સંયોગ વિયેગ. , ૧૦ શાસન નાયક દેવતા
દુઃખ દેખી રે સતીનું અપાર; દુખ ફેડવા તેણી વેળાએ દેવરાણું રે ચંપાનાં દુવાર રાજાને જઈને સંભળાવી સુષે સ્વામિ રે નગરી ઉત્પાત; ચંપા પળ ચઉદિશે જડી પશું માનવી રે દુઃખડાં ન ખમાત; , ૧ર રાજા તે રોષે ઊડી
ઘણુ ઘાયે રે તે કરે ચકચૂર; કમાડ કુહાડે માંગો
મથી મથી રે જેર સુભટ ભરપૂર, ૧૩ વકમાડ પિને જડયાં
મથી મથી રે જોર કરીને જાય; હાલ કલ લેક આકુલાં. પશુ માનવી જે દુખડા ન ખમાય., ૧૪
છે ૧૧