________________
દસુધર્મા દવ લેકની સજઝાય [૨૫૮] , સુધર્મા દેવલોકમાં રે
વિમાન બત્રીસ લાખ કઈ ભોળા શંકા કરે રે એ તો ભગવતી સૂત્રની શાખરે
ભાઈ ! પુણ્યના ફળ જો ૧ સુધર્મા દેવલોકમાં રે
પાંચસે જે જન મહેલ ર૭ જન ભુંઈ તળીયા રે એ સુખ તે નહિ સહેલ રે , ર વેગી ગતિ ચાલે દેવતા રે લાખ યજન કરે દેહ એકેક વિમાનને રે
ના છ મહિને છેહ રે. , ૩ હાવભાવ કરતી થકી રે દેવીઓ આવે હજૂર
(આ) હામે આવી ઉપન્યા રે સ્વામી ! શાકીધાં પુણ્ય પદૂર રે, ૪ નામ બતાવે ગુરૂ તણું રે નિર્લોભી ઋષિરાય ભવ સાગરમાં બૂડતા રે તુમ હાથ લીયે સબાય રે... ૫ નિર્લોભી નહિં લાલચી રે માગી બદામ ન એક દુર્ગતિ પડતાં રાખીયે રે મને મોકલી દેવલોક રે , ૬ દેવી પ્રત્યે કહે દેવતા રે હું જાઉં એકણ વાર સમાચાર કહું મારા કુટુંબને ૨ નિત્ય કરજે દયા ધર્મ સાર રે, ૭ દેવ પ્રત્યે દેવીઓ કહે રે સુણે વલભ મોરા નાથ નાટક જુઓ એક અમતણું રે પછી જાજે સગાની પાસ રે, ૮ એક નાટક કરતાં થયાં રે ગયા વર્ષ દેય હજાર દેવતા મનમાં ચિંતવે રે હવે કરવે કવણ વિચાર રે... , ૯ સઘળું કુટુંબ પુરૂં થયું રે હવે કહીશું કેહને જાય દુર્ગધ ઉડે મનુષ્ય લેકની રે હવે જાય અમારી બલાય રે ૧૦ ઉદયરત વાચક કહે રે દેવલોકની એ સજઝાય ભણે ગણેને સાંભળે રે
તેના ભવ ભવના પાતક જય. ૧૧ * કફ સુનંદે રૂ૫સેનની સઝાય [૨૫૨૯-૩૦] ; ખેટમની કહે ધન્ય તમે સાતે જણાં એક વયણે પ્રતિબંધ લલ્લો ન રહી મણું; શત ઉપદેશે પણ રાગીને યથાજલે, લક્ષ રવિ ઉદયે, નવિ દેખે આંધળા. ૧ ગર્ભવાસ વદ ત્રાસ જરા મરણાં કરે, પરભવ સૌખ્ય કિહાંથી અમૃત ઉપરે; જેમ ચ ચકલી તૃણબિંદુએ આવીઆ, તું પી તું પી કહેતાં બેઉં મર ગયાં. ૨ નરનારીના રાગને નાગરે માંડવા, વાઘ ચિત્તર મેજર ને મેલી જમાડવા; વિયી પ્રાણીયા ભવભવ દુઃખમાં પડે, વિષય રાગ નરભવ હારી, પરભવમાં નડે. ૩