________________
છે ૧૦
૧૦૨
સજઝાયાદિ સંગ્રહ મુગ્ધ વંચી ઈમ કહી તુજને ઈષે નિરધાર લલના પરસ્ત્રી સાથે પંઢ છે નિજ તરૂણી ભરતાર
શીલ૦ ૭ (કહે કપિલા)(સુણ અભયા)? જે નર હવે તે ભજે કામ પ્રચંડ , લેહ પુરૂષ સરિખે ગળે પણ નિચે એ પં. કહે (કપિલા ) અભયા મદ મત કરે એ નિચે અવિકાર સુણ કપિલા(કહે અભયા) મુજ ફંકમાં કણ ન પડે નિરધાર કપિલા કહે હવે જાણશું એ તુજ વચન વિલાસ કોઈ પ્રપંચે એહને
પાડો મન્મથ પાસ કીધી પ્રતિજ્ઞા આકરી
જય જલનાદિ પ્રવેશ અનુક્રમે ક્રીડા વન થકી પહત્યા નિજ નિજ નિવેશ , , ૧૧
ઢાળ-૪ [૨૫૨૨] હવે અભયા થઈ આકરી રે લાલ ચૂકવવા તસ શીલ રાયજાદી; ધાવ માતા તમ પંડિતા રે લાલ કહે સવિ વાત સલીલ રાયજાદી.
ખલ સંગતિ નવિ કીજીયે રે લાલ૧ સુણ પુત્રી કહે પંડિતા રે લાલ તુજ હઠ બેટી અત્યંત રાયજાદી, નિજ વ્રત એ ભજે નહિ રે લાલ જે હવે પ્રાણાન્ત રાયજાદી. ખલ૦ ૨ કહે અભયા સુણ માવડી રે લાલ મુજ ઉપરોધે એ કામ રાયજાદી, કરવું છલ-બળથી ખરૂં રે લાલ ન રહે માહરી મામ રાયજાદી, ૩ માની વયણ ઈમ પંડિતા ૨ લાલ રાખી મનમાં ચૂપ રાયજાદી, કોમુદી મહોત્સવ આવી રે લાલ પડહ વજા ભૂપ રાયજાદી , ૪ કાર્તિકી મહેભવ દેખવારે લાલ પૂર બાહિર સવિ લોક કહે રાજા, જેવા કારણ આવજે રે લાલ આપ આપણું મલી થેક કહે રાજા૫ ઈમ નિરુણી શેઠ ચિંતવે રે લાલ પર્વ દિવસનું કાજ કિમ થાશે, રાય આદેશ માગી કરી રે લાલ ઘરે રહ્યો ધમને સાજ દુઃખ જાશે. ૬ સર્વ બિંબ પૂજા કરી રે લાલ ચૈત્ય પ્રવાડી કીધ મનોહારી રે પિસહનિશિ પ્રતિમા રહો રે લાલ એકાંતે ચિત્ત વૃદ્ધિ સુખકારી રે , ૭ અભયા શિર દુખણ મિષે રે લાલ ન ગઈ રાજા સાથ રાયજાદી, કપટ પંડિતા પંડિતા રે લાલ મૂરતિ કામની હાથ રાયજાદી... ૮ હાંકી પ્રતિમા વસ્ત્રશું રે લાલ પેસાડે નૃપ ગહ રાયજાદી, પૂછયું તિહાં કણે પિળીયે રે લાલ કહે અભયા પૂજન એહ રાયજાદી, ૯ એક દેય ત્રણ ઈમ કામની રે લાલ મૂરતિ આણી તામ રાયજાદી, પ્રતિમધર ઈમ શેઠને રે લાલ પટે આ ધામ રાયજાદી.. , ૧૦