________________
૧૦૧૬
સજઝાયાદિ સંગ્રહ શિવહેતુ વ્રત આદરી
પાળી થયે નિભ.... ન્યાય નિકંટક ભોગવે રાજ્ય રમણી વર૧૫ કીર્તિધર નામે થયે
પુત્ર વિરાસી ભૂપ.. જાણી સમરથ રાજાને
પાટ મહોત્સવ કીધ થાપી નૃપ સંયમ લીયે
આતમ કારજ સીધ.. રાય-રાણી મન મોદશ
પંચ પ્રકારે સુખ માણે, પણ જાણે નહિ
સુપનાંતરમાં દુઃખ ઢાળઃ અન્ય દિવસ રવિરાજને રે લોલ ધ સહુએ નામ રે રંગીલે ગગન મંડલ તવ છાઈ રે લેલ વિરચિત થયે રે વિરાગ રે , અન્ય રામચરિત્ર મહિનાની રે લેલ છે અદભૂત પવિત્ર રે , માતપિતા ગુણ ભાવ રે લોલ જાણી સંસાર અનિત્ય રે.... , , ૨ સહસ કિરણ ધર દિનમણિ રે લોલ દેવ નાયક વિખ્યાત રે , વિષમ અવસ્થા તેહને રે લોલ પડષા માણસ કુણ માત્ર ૨ એહસ્વરૂપ અવલોક્તા રે લોલ ચમક ચિત્ત ભૂપાલ રે છે પાણી પહેલાં પાળ બાંધીયે રે લોલ અવિહડ ચેતન પાલ રે. છ છ ૪ ઈમ ચિંતી તૃપ ઉઠી રે લોલ દેવસ્વરૂપ નિહાલ રે , ચારિત્ર ધર્મ સખાઈ રે લોલ કરવા થયે ઉજમાલ રે , રાણ સચિવ કરજોડીને રે લોલ કહે-સુણે, દિન દયાલ રે , પુત્ર વિના નિજ રાજ્યને રે લોલ વિરમીયે કેમ કૃપાલ રે , ગુણનિધિ રાજ દયા કરો રે લોલ નિજ પ્રજાની સાર રે , જબ લગે પુત્ર ન સાંપડે રે લોલ તબ લગે કરો હાંશિયાર રે. . ભાવમુનિપણું મન ધરી રે લોલ સુપરે રહે અગાર રે છે પટરાણીએ પ્રસબે મુદા રે લોલ અંગજ કુલ શણગાર રે , સદગુરરાજ સંગથી રે લોલ મુનિ ધર્મ લેઈ વિચરંત રે , મળી કુટુંબ સુકેલું રે લોલ કુંવર અભિધા ધરંત રે.... , , લિખિત પંડિત સઘળી કલા રે લોલ શીખવી પાટ ઠવંત રે ... નૃપ કન્યા શુભ વાસરે રે લોલ પરણી સુખ વિલસંત છે કંઈક વરસને અંતરે રે લોલ કીતિધર મુનિ આય રે , ગોચરીકાળ પાંગર્યા રે લોલ આવે વસ્તીમેં અમાય રે... , , તક્ષણે રાણીએ ઓળખ્યા રે લોલ તવ મન ઉપની જાલ રે , પુરમેં આ ભલે નહીં રે લેલ રત્ન સરીખ મુજ લાલ રે, , ૧૨