________________
૧૦૦૬
સજઝાયાદિ સંગ્રહ રેડ પ્રમાણે તારે મેખલા ઘડાવું પાયે ઝણઝણતી ઝાંઝ પાય પ્રમાણે તારે મોજડી ધડાવું ઉપર છીંટની હાર... મારે ૭ ડ પ્રમાણે મારે મેખલા ન જોઈયે તેડી નાખું ઝણઝણતી ઝાંઝ પાયની જડી તારે મસ્તકે મારું ભવભવ રામનું નામ... છે ૮ રામ સીતા વીર લક્ષ્મણ મળીને લઈશું અયોધ્યાનું રાજ હીર વિજય ગુરૂ એણપરે બોલે નહીં કે સીતાની લે... ,, ૮
8 સીમંધર સ્વામીના ૮૪ ગણધરની સઝાય [૨૫૦૮] ગણધર ગુણમણિ રહણ ભૂધર વંદે વિનય કરીને હે ચંપાવતી નારી વિચરતા નિરખ્યા નેહધરીને હે... વણધાર ૧ શ્રી સીમંધર જિનવર કેરા ચંદ્રશેખર ગણધારો છે પનર સહસ નૃપ કુંવર સંગાથે લીધે સંજમ ભારા હે. ૨ ધનરથ ચકો વંશ મલયગિરિ ચંદન તરૂ ઉપમાને છે વાને કનક કમલ દલ ગેરા પંચ સયા ધનુ માને છે , ભુવન શેખર જય શેખર બંધવ બેહુ બહુગુણના દરિયા હે શમ-દમ સંયમવંત નીરીહાદિક ગુણ ભવજલ તરીયા હે... ચેયસી ગણધરમાં જે
મોટા મોહન વેલી છે દેખીયે પુરવ પુન્ય પસાથે આજ સુકૃત થયા છેલી છે , શ્રી જિનવર અનુદેશના દેતાં વિજનને પડિહે છે ધનવાણી ગુહિરી ચઉનાણું ભવિ પ્રાણી મન મેહે હે.. , સમણું સમણું સાવય શ્રાવિકા બેઠી પરષદા બાર હે નિરખંતા સવિ કુષ્કૃત નાઠા સફલ થી અવતાર હે... . ભવસમુદ્ર તરવા પ્રવહણ સમ એ આલંબન યારૂ છે જ્ઞાન વિમલ ગણધરનું દરિસણ અહનિસિ નામ સંભારું હે” , ૮
સીમંધર સ્વામીના બત્રીસ કેવલી શિષ્યની સઝાય [૨૫] . પિતનપુરી પૃથવીપતિ
નામ પુરંદર દીપે રે પટરાણી પદ્માવતી
રૂપે રંભા છપે રેપ્રેમધરીને પ્રણમાર્યો પ્રૌઢ પ્રબલ પરાક્રમી
પાવન પરમ જગીશા રે ? પંચાનન પરી રાજતી
તનયા તસ બત્રીસા રે... ઇ ૨ મણિધર મણિરથ મણિપ્રભા મનમોહન મણિચડા રે ઈત્યાદિક અનુપમ ગુણી રાજસ તેજે રૂડા રે , ૩