________________
સજઝાયાદિ સંગ્રહ ભાગ-2 ક વધમાન તપની સઝા [ ૨૧૨૯] 6 વર્ધમાન તપ જગમાં પરવડે આરાધે સુખકાર રે એ તપ આપે ૨ આતમ સંપદ પામે ભવને પાર રે.. વર્ધમાન ૧ ખાતાં ખાય કાળ અનંત છે દુઃખ અનંતા સાથે રે તપ વિણ એ ભવ ભ્રમણમાં પપ તપ આવ્યો હવે હાથે રે.. , ૨ રોગ આવંતા રે રાબ પીવાય છેજવની જ્યાં ષટ માસ રે ત્યાં કેમ એ ભાવે નથી આવતાં તપના સુંદર ખાસ રે... » નરકાવાસે રે ભૂખ બહુલી સહી ગુણ નવિ પાપો લગાર રે ત૫ના ભાવે તે સહતે થકે પામીશ ભવને પાર રે... ઇ ૪ એ તપ તપતાં રે સુખી જીવડા દુખ કરે ચકચૂર રે સંયમ પામી શિવસુંદરી વર્યા તપ કરજે થઈ શર રે... ઇ ૫ આત્મકમલે રે કેવલ પામીયા આરાધી વ્રત એહ રે શિવલક્ષ્મીની સેજે પોઢીયા લબ્ધિ સૂરિ ગુણ ગેહ રે. ૬
[ ૨૧૩૦ ] સદગુરૂ કહે ભવિ ભાવથી કરજો ત૫ સુખકાર મેરે લાલ વર્ધમાન નામે ભલે એથી ભવન પાર , તપસેવો સુરતરૂ સમ ખાધું પીધું બહુ ભગવ્યું તોય ન તૃપ્તિ થાય અધિક રસ લાલચમાં મરે જીવડો નરકે જાય.. ઈધન આગમ નાખતા
અગ્નિ વધતા જાય ભોગ ઉપભોગ તેમ જણને તપ તપ સુખદાય.... આત્મભાવ ખીલે એહથી પલે કર્મ અશેષ શિવસુંદરી મળે ભેટયું
જ્યાં નહિં કલેશને લેશ... 9 સુરતરૂ તપ એ મુજ ફળા શીધ્ર દળો ભવ જાલ એમ ભા લધિ ભણે
આત્મકમલને બાલ... ઇ છે ૫
[ ૨૧૩૨] મોરા ચેતન હેકે કહું અનુભવની વાત કે સાંભળ સ્થિર થઈ મિત્ર તું જિમ પામે છે કે તું શિવસુખ સાર કે ક્ષણમાં હેય પવિત્ર તું... ૧ તપ આંબિલ , કરજે તપવર્ધમાનકે વિદત વિદારણ કેશરી અષ્ટ સિદ્ધિ , અણિમાદિક થાયકે પ્રગટે અદ્ધિ પરમેશ્વરી... ભય સાતે તાસ દૂર પલાયકે આંબિલ તપ લગે બળી નહિ દ્વારિકા (દેવ) સાનિધ્ય , હરે સહુ કષ્ટ કે મંત્ર તંત્ર ફળ કારકા