________________
સીતા સતીની સજઝા
અયોધ્યા આવે બહુ સુખ થાવ, હર્ષવિવાદ અતિ ઘણે;
લેકઅપવાદ સુણ્યો શ્રવણે, સહી રામે સીતા તણે. ગાથા : સહુ મનમાંહે ચિંતવે, લેક તણી મુખ બેક જી;
તિણે વચનં મન દુઃખ ધરે, ચિંતા અને અતિ શેક... ઉથલો શોક ધરે રાજા રામ લક્ષ્મણ ચિંતવે તેહ ઉપાય;
અમ બેલ જો નિષ્કલંક થાય, તો સહી આનંદ થાય. તિણ સમે સીતા હાથ જોડી, રામ ચરણે શીશ નામે વળી;
રઘુનાથ નંદન ધીજ કરાવે, જિમ પહેચે મનની રળી... હાલ: રામ સીતાને ધીજ કરાવે રે, સુરનર બહુ જોવાને આવે; આવે ઈદ્ર ઈંદ્રાણી જેડી રે, અમરકુમરી બહુ દેડી.. મળીયા તિહાં રાણું રાણું રે નરનારી ચતુર સુજાણ; મહાધીજ સીતા તિહાં મંડે રે, દેખી શર સુભટ સત છડે.” કાયર નર કેતા નાસે રે, જઈ રહા ગુફા વનવાસે; ત્રણસેં હાથની ખાઈ(ખણા) દાવે રે, લેઈ અગર ચંદને ભરાવે.... માહે વિશ્વાનળ(૨) પર જાણે રે, ઉપર નામેં ઘતની ધારે; જવાળા તે દશે દિશી જાય રે, સહુ આકુળ વ્યાકુળ થાય તિહાં અગ્નિ દીસે વિકરાળ રે, જાણે ઉગતે સુરજ બાળ; બાળ તરૂવરની તે ડાળ રે, જાણે કેપે ચઢયો વિકરાળ ૧૪ તેણે સમે સીતા એમ બેલે રે, રૂડા વયણ અમીરસ તેલે; રામ વિના અવર મુજ ભાઈ રે, તિહાં કીધી અગ્નિ સખાઈ ૧૫ ઈમ સહુકોને સંભળાવે રે, સીતા અગ્નિ કુંડમાં ઝંપલાવે; મુખ નવકાર ગણુંતી મેલે રે, સીતા શીતળ જળમાં ખેલે ૧૬ જળનાં તિહાં ચાલે કલેલ રે, જલચર છવ કરે રંગોળ; ચક્રવાક સારસ તિહાં બોલે રે, હંસહસ તણી ગતિ ખેલે.... ૧૭ તિહાં કનક કમળ દલ સોહે રે, ઉપર બેઠી સીતા મન મોહે; અગ્નિકુંડ થયે પુષ્કરણ રે, જુવો શીલતણું એ કરણું... જળક્રીડા કરી તટે આવે રે, સુરનર નારી ગુણ ગાવે; પંચ પુ૫ વૃષ્ટિ શીર કીધી રે, સીતા ત્રિભુવન હુઈ પ્રસિદ્ધી.. ૧૯ સુરનર નારી તિહાં નાચે રે, દેખી સીતાના ગુણ સાચે; દેવ દાનવ વાજીંત્ર વાજે રે, ઇંદ્રાદિક અધિક ઉમાહે...
ર૦