________________
સામાયિકના ૭૨ દેવની સજઝાયે
સામાયિકના ૩૨ જાપની સઝા [૪૮૨] . શુભગુરૂ ચરણે નામી શીસ સામાયિકના દેશ બત્રીશ કહિશું તિહાં મનના દશ દોષ દુશ્મન દેખી ધરતો રોષ... સામાયિક અવિવેકે કરે
અર્થ વિચાર ન હૈડે ઘરે મન ઉદ્વેગ વડે જશ ઘણે ન કરે વિનય વડેરા ત ... ભય આણે ચિંતે વ્યાપાર ફલ સંશય નિયાણું સાર હવે વચનના દેષ વિચાર કવચન બેલે કરે ઢંકાર... લે કુંચી, જા ઘર ઉઘાડ મુખ લવરી કરતે વઢવાડ કહે આવ-જા બોલે ગાળ મેહ કરી ફુલરાવે બાળકરે વિસ્થાને હસે (હાસ્ય) અપાર એ દશ દશ વચનના વાર કાયાના હવે (કેરા) દૂષણ બાર ચપલાસને જે દિશિ ચાર.. સાવદ્ય કામ કરે સંધાત આળસ મેડે ઉંચે હાથ પગલંબે બેસે અવિનીત
એઠિગણુ યે થાંભે ભીંત મેલ ઉતારે ખરજ ખણાય. પગ ઉપર ચડાવે પાય અતિ ઉઘાડું મેલે અંગ હાંકે તિમવળી અંગ ઉપાંગ... નિદ્રાયે રસ ફલ નિગમે કરતા કંટક તરૂએ ભમે એ બત્રીસે દોષ નિવાર
સામાયિક કરજે નરનાર.... સમતા ધ્યાનઘટા ઉજળી કેસરી ચોર લુઓ કેવળી શ્રી શુભવીર વચન પાળતી વર્ગે ગઈ સુલસા-રેવતી
[૨૪૮૩] સંયમ ધર સુગુરૂ પાય નમી જેહને જીવદયા ચિત્તરમી દોષ બત્રીસ ટાળીને કરો સામાયિક જિમ ભવજલ તરે... ૧ ઇરિ મનના દશષ નિવારી પ્રથમ અવિધિ અવિવેક પ્રચારી ૧ અર્થ વિચાર ન જાણે કાંઈ ૨ ભય લૌકિક આણે મનમાંહિ ૩. ૨ જસ વછે ૪ કરે લક્ષ્મી આસ ૫ ફળ સંશય નાણે વિશ્વાસ રાખે રાષ ૭ વિનય નવિ કરે ૮ કરે નિયાણું ૮ ઉગજ ધરે ૧૦. ૩ સુણે વચનના હવે દશ દોષ તે વારિ કરે સમકિત પણ બાળ હલાવે ૧ જિમતિમ લવે ૨ વિકથાવાદ(ત)૩ કલહ જગ ૪. ૪ કુવચન બોલે ૫ વે રે કાર ૬ નિંદે ધર્મ ૭ હસે બહુવાર ૮ સાવા કામની આજ્ઞા દિયે ૯ આશાતનાદિકથી નવિ બીયે ૧૦, ૫