________________
૯૭૨
સઝાયાદિ સંગ્રહ પ્રથમ જઆને રે વ્યસન પડવાં થકાં પાંડવ પાંચ પ્રસિદ્ધ વિવેકી, નલિરાજા પણ ઈણિ વ્યસને પડો બેઈ સહુ રાજ રિદ્ધ. સાતવ્ય૦ ૨ દૂસરે માંસ ભક્ષણ અવગુણ ઘણાં કરે પરજીવ સંહાર મહાશતકની નારી રેવતી નરક ગઈ નિરધાર. , , ૩ તીજે મઘરા પાન વ્યસન તજી ચિત્તધરી બલી ચાહ , દીપાયણ રિષ દુહ જાદવે દ્વારકાને થયે દાહ , ચેરી વિસને વેશ્યાઘર વસે લોકમેં ન રહે લાજ કયવનાદિકનો ગયે કાયદે કુવિસને ૨ કાજ... ) પાપ આહેડે મુવિસન સાચ પ્રાણી હણુયે પ્રહાર મારી મૃગલી શ્રેણીક નૃપ ગયે પહિલી નરક મઝાર.... છે છ ચેરીને વિસને કરી જીવ લહે દુખ જેર મુંજ દેવરાજો મારી
ચાવો હુંક ચોર , પરસ્ત્રીય સંગત કવિયન સાતમેં હાણી મુજસ બહુ હોય , રાણે રાવણ સીતા અપહરી નાશ લંકાને રે જોય , , ઈમ. જાણું ભવ્ય તુમે આદરે શીખ સુગુરૂની રે સાર , ઈશુભવ પરભવ આણંદ અતિ ઘણુ કહે ધરમશી સુખકાર છે , ૯
[૨૪૭૨] સુન સપ્ત વ્યસનકા સ્વરૂપ ન્યારો ન્યારા ઈનકે બિન ત્યાગે નહિ હેગા નિસ્તારા એહ જુઆ સબ વ્યસનેમેં મહા અન્યાઈ ઈસકા હે ખેલ ઇસ પરભવમેં દુઃખદાઈ રાજા દંડદે કાઠડ માત પિત ભાઈ જુઆરી કી કંઈ કરી શકતા નહિ સહાઈ ઇસ યસ રાજ પાંડેને લહી દુઃખ ભારી ઈનકે બિન ત્યાગે નહિ હેગાનિસ્તારા, એ માંસ ભક્ષ અતિ નિઘ ભવ્યજીવ જાને એક કણમેં અનંતાજીવ જિનેં વખાણે નિર્દય હત્યા કી હત જીવ હત્યાને કુકર બાઈસ ગીધ ચીલ દુષ્ટ ખાને ઇંક હે જિનકે મત મેં યહ લીન ઉચારા ઈનકે. મદ્યપાયી નિજ આતમકી ઘાત કરતા દશન જ્ઞાનાદિક ગુણકા મૂળ હરતા મિષ્ટાદિ ભેજનક લાડ લડ મરતાં માતા ભગિની ધીરે કુદષ્ટિ ધરતા માપી કે આપ આપે કે ગત ગંવારા ઈનકે. વેશ્યાને ધનકે કારણ પ્રોત બખાની નીચનકે સાથ રમત નહિ રહે ધીલાની મદ્ય માંસ ખાય નચિકે સાથ મિલાની ચાદર વંક રાજકું અદ્યોગતિ ઠાની નરકમેં તપ્ત પૂતળસે કરાવત યારા ઈનકે.