________________
ર
સંસારના સ્વાર્થી અસ્થિર સંબંધવિષેની સઝા
૯૫૯ [૨૪૬] રે મન માહરામ પડીશ મેહ પિંજરમેં સંસાર માયા જાલ છે સંસાર માયા જાલમાં
જેઓ કરે પાપ અનેક પરભવે નરકનિગોદમાં દુઃખ સહેશે આતમ એકમનમાહરા ૧ માત-પિતા-સુત-કામિની સહુ કુટુંબ મલી એહ આપ સ્વારથ તણે સહુ કે સગો ગરજે દેખાડે નેહ... આવે તે ચેતન એલે જાશે તે પરભવ એક સાથે કે આવે નહીં
જે અછે સ્વજન અનેક રંગભરે સહુ આવી મળ્યું
ચિત્ત વિહચયા પરિવાર દુઃખ દિવસ આવ્યું કે કાંઈ નહીં જીવ આધાર... આ મેળે મો દિન પંચને દશ દિશા થકી સવિ આય જોતાં તે નયણે ચિહું દિશે જાશે સહુ વેરાય... મન મૂહનર જાણે નહીં
કારમો એ પરિવાર આપ સ્વારથ સહુ કે મલ્યા તેને પતીજ નહિં તલભાર.. , કારમો સગપણ માતને
સહુ જાણજો જગમાંહિ ચલણી તે અંગજ બાળવા દીધી તે અગ્નિ ઉછાહિ. કારમો સગપણ બાપને
જુઓ કનકરથ નૃપ જેહ આપણું બાળક છેઠીયા કહ્યું જ્ઞાતામાંહે એહ... કારમો સગપણ કામિનીને જુઓ સૂરિમંતા નાર પ્રદેશી નૃપતિ મારીઓ
જે પિતાને ભરતાર... કાર સગપણ ભાઈને
જગ જુઓ પ્રત્યક્ષ એહ ભારત-બાહુબલ બહુ લડયા કયાં રહ્યો બંધ ને... કારમો સગપણ પુત્રને
જુઓ કેણિક નૃપતિજ આપ કાષ્ઠ પિંજરમેં ઘાલીઓ જે શ્રેણીક નૃપતિજ બાપ , કારમો સગપણ મિત્રને કઈ કહેતે નવિ થાય મિત્ર દ્રોહ કીધે ચાણકે મારીઓ પર્વતરાય કાર સગપણ કંથને
નળ કી બળ અન્યાય વનમાંહિ દમયંતી તજી
એકલી રહી વિલપાય કારમે સગપણ સર્વને જે રામ સુભમ સંસાર નક્ષત્રી નિર્ણાહ્મણી કરી જેમ સાત એકવીસ વાર ,