________________
૯૫૪
સઝાયાદિ સંગ્રહ ઉત્તર ઉત્તર બુદ્ધિના
ધુરથી હેડલાં કાણો રે ઈમ નિરંતર માર્ગણાએ કંડક માત્ર તે જાણે રે... ૩ અંશ સંખ્યાને જે વૃદ્ધિ છે પહેલું થાનક તેહથી રે ભાગ અનંત વૃદ્ધિ કેટલાં હેઠે થાનક કહે મુહથી રે , કંડક વર્ગ તે ભાખીએ ઉપરે કંડક એક રે એમ એકાંતર માણ આગળ પણ સુવિવેકે રે.. , યંતરિક્તાહિક માગણી ઈમ નિજ બુદ્ધિ વિચારે રે પર્યવસાનની માગણું
ષટુ સ્થાનક થયે ધારે રે... , એહ સંયમશ્રણ પડિવજજે કેઈ ઉપર, કઈ હેઠે રે હેઠળથી ચઢે જે તે નિચે શિવગૃહ પેઠે રે , ભરતભૂપતિ જિમ કેવલી દુરથી સંયમ ફરસી રે ઉપરિ મધ્યમિ જે ચડિયો નિયમા હેઠિ ઉતરસી રે.... , અંતમુહૂર્તની જાણવી
વૃદ્વિ ને વળી હાણું રે એહ પ્રરૂપણ ગુરૂ કહી વૃદ્ધિ દુવારની જાણું રે ,
ઢાળ-૩ [૨૪૩૯ ] પાયો પાયે રે ભલે મેં જિનશાસન પાયો અલપ બહુત્વ દુવારે સંયમ શ્રેણી વિચાર સુહા થવા સંખગુણ ઉત્ક્રમથી થાનક ષટ એહ ન્યાયો રે....ભલે મેં જિનશાસન પાયો ઉત્તર ઉત્તર થકી અનંતા અસંખગુણહ વઢા તે કંડક સંમિત ગુણકારે અધિક કંડક એક આ રે.. , સ છવપદ પ્રતિબદ્ધ માર્ગણા તે પ્રકાર ન કહા દષ્ટિવાદ છે વિસ્તર તેહને હવડાં નહિ સંપ્રદાયો રે. , મંદબુદ્ધિ ને સૂક્ષ્મ વિચારે ચિત્ત ન ચમક થાય ગીતારથ વચને રહેવું સમતિ શુદ્ધ ઉપાયે રે... વીતરાગ આણું સિંહાસન પુણ્ય પ્રકૃતિને પાયે વાચક જસવિજયે એ અર્થહ ધર્મધ્યાનમાં ધ્યા રે....
જ સંવરની સજ્જાય [ ૨૪૪૦] : વીર સિર ગૌતમને કહે સંવર ધરતાં રે સહુજન સુખ લહે
સુખ લહે સંવર કહે જિનવર જીવહિંસા ટાળીયે સૂમ બાદર ત્રણ-સ્થાવર સર્વ પ્રાણી પાળીયે