________________
૯૫૦
સજઝાયાદિ સંગ્રહ આ સાલની સજ્જાય [૨૪૩૩] . સજઝાય(શયા) ભલી રે સંતોષની કીજીએ ધર્મ રસાલ રે મુક્તિ મંદિરમાં પિઢતાં
સુતાં સુખ અપાર રે.. સજઝાય૦ ૧ સંયમ તળાઈ ભલી પાથરી વિનય ઓશીકા સાર(કીધો રે સમતા એ ગાલ મસુરીયા વીંઝણએ વ્રતધાર(લીધ) રે.. રે ઉપશમ ખાટ પછવડી
ઓઢણવું છે(સેડ લીયે) વૈરાગી રે ધર્મ શિખરે ભલી ઓઢણી ઓઢે તે ધર્મના જાણ(રાગી) રે.. ૩ આ શય્યાએ કાણુ પિઢશે પિઢશે શીલવંતી નારી રે કવિયણ મુખે એમ ઉમેરે પિઢશે પુરૂષ વ્રતધારી રે... , ૪ ધર્મ કરો(આણંદ શું) તમે પ્રાણીયા આતમને હિતકારી રે વિનય વિજય ઉવજઝાયન (લેજો) કેવલ સુખકારી રે... • ૫
સંમૂર્ણિમ મનુષ્યોને ઉપજવાના ચૌદ સ્થાનકની જ્યણની [૨૪૩૪] . ચાલે સહિયર મંગલ ગાઈએ હીયે પ્રભુના નામ રે પહેલું મંગલ વીર પ્રભુનું બીજુ ગૌતમ સ્વામ રે ત્રીજુ મંગલ સ્થૂલિભદ્રનું ચોથું મંગલ ધર્મ રે... ચાલે. ૧ જીવની જયણે નિત્ય જ કરીએ સેવીએ શ્રી જિનધર્મ રે જીવ-અછવને ઓળખીએ તો પામીએ સમકિત મમ રે... ઇ ૨ છાણુ ઈંધણ નિત્ય જીયે ચૂલે ચંદરે બાંધીયે રે પિચે હાથે વાસીદુ વાળીએ દવે ઢાંકણ ઢાંકીએ રે... શિયાળ પકવાન દિન ત્રાસ ઉનાળે દિન વિસ રે
માસે પંદર દિન માન ઉપર અભક્ષ્ય જાણ રે... ચૌદ સ્થાનકીયા જીવ ઓળખીયે પન્નવણું સૂત્રની સાખ રે વડીનીતિ લઘુનીતિ બળખામાંહે અંતર્મુહૂર્ત પાખે રે. શરીરને મેલ નાકને મેલ વમતપિત્ત સાતમે રે શુક્ર શેણિત મૃત કલેવર ભીનું વીરજ અગ્યારમે રે... નગરને ખાળ અશુચિ સ્થાનક સ્ત્રી પુરૂષના સંગમેં રે ઉપજે ત્યાં મનુષ્ય સંભૂમિ સ્થાનક જાણે ચૌદમેં રે , અસંખ્યાતા અંતમુહૂર્ત આઉખે બીજાને નહિ પાર રે બાવીસ અભય બત્રીસ અનંતકાય વજે નરને નાર રે. આપ વેદના પરના સરખી લેખવીએ આઠે જામ રે પત્ર વિજય પસાયથી પામે છત તે ઠામ ઠામ રે.. ' ઇ ૯