________________
સઝાયાદિ સંગ્રહ
વિમલપુત્ર પિતાનઉ ન વિણ્યઉ સાગરતણુઈ વિવાદ મલ શેઈ સાચા આરાધ્ય વાધ્ય જગીશ સવાદ સાચ(સત્ય) વચનપિણ કહેતાં પરદુઃખ પામઈ તેહ નિવાર નરગઈ કૌશિક તાપસ પહુતઉ તે દષ્ટાંત સંભારીજી.... સ્વારથ દેખી સાચ ઉવેખી દેવી આતમ કીધજી ફૂડ વખાણું બહુલે પ્રાણ ઈહ પરભવ દુઃખ લીધજી. નારદ પરવત વ્યતિકર ફર્ડ દાખી વસુ રાજાનજી તુરત મરીનઈ નરકઈ પહંત દુઃખ પામ્યા અસમાનજી.. પૂરવભવ સીતાયઈ ખાટલે
દીધઉ સાધુ કલકજી કર્મ કઠોર તિહાંકને બાંધી ખેતી પાતક પંકજી પાંચ રન ઘનમિત્રના રાખી ભાખ્યઉ સત્યકી જૂઠજી ચંદ્રયશા તિણ ઉપરિ તિભવ કયઉ રાજા દૂતજી... જિતશત્રુ રાજા કેરી પુત્રી રોહિણું મિશ્યામૂઢજી આતમ વિથા પાતક ભાર્યઉ બાંધ્યા કરમા તે ગૂઢજી.... દુબુદ્ધિ સુબુદ્ધિ તણુઈ વિરતંતઈ કૂડી સાખિ પ્રકાસિજી ભદ્ર શેઠ તિણુભવ દુઃખ પામ્યા છેડી દ્રવ્ય આવાસ.... માયાઈ જૂઠઉ પરકાસ્યઉ ધનસિરીનામઈ નારીજી કર્મ ઉદય આવ્યઉ બીજઈ ભાવે પામ્યા દુખ અપારજી... લેશમાત્ર પિણ કુડતણું ફળ ગિણતાં નવાઈ પારજી જિનવર વચન વિરૂદ્ધ જે ભાસઈ તેહનઈ સ્યઉ આધારછ... અનંત સંસાર રૂલઈ ભવમહઇ જે ભાખઉ ઉસૂત્રજી સમકિત તેહનઉ ન રહઈ ઠામઈ ઈલાં સાખી છઈ સૂત્રછ.. જમાલિ પ્રમુખ શ્રીવીરનઈ શાસન હુઆ નિધવ સાત જિનવર વચન વિરૂદ્ધ પ્રકાસી પડીયા જાય મિથ્યાતમરીચ કપિલ ક્ષત્રીનઈ આગઈ ઉત્સુત્ર વચન પ્રકાસજી ઈક કેડા કોડી સાગર લગી વસીય ભવનઈ વાસજી કુડતણું ફળ કડુયા જાણવું મત આણઉ સંદેહજી સત્તરભવ પ્રાણી દુરગતિ જાયઈ ભગવંત ભાખ્યઉ એહજી પરની અધિકી ઓછી જૂઠી વિકથા કરિશ્યઈ હજી પાપપિંડ પિતાનઉ ભરિસ્પઈ લહસ્ય મુગતિ તેજીશ્રી જિનચંદ્રસૂરિ શિષ્ય સુંદર પાઠક પુણ્ય પ્રધાનજી સુમતિ સાગર તસુ સસ વીતા પંડિત માંહિ પ્રધાનજી...