________________
સતીની સજજ્ઞા સીતા લેઈ અયોધ્યા ગયા અવિચલ રાજ વિભીષણ દીયા જે હેણ હાર તે હુએ કરમ લખ્યો નઈ કર હૈ જન્મ ૨૪ હિવે થી સતી તે રાજીમતી વન માંહે પ્રતિબે જતી રતન ચિંતામણી ચઢી હાથ કાંઈ બબૂલે વાહૈ હાથ રઈ ળ ને માંડ વાદ ચિત્ત ચલતે રાખ્યો સાધ ચાલી સતી ગઈ ગિરનાર તિહાં ઉભા શ્રી નેમ કુમાર બોલે રાજુલ બહુ ધણ ભરી વિષ્ણુ અપરાધ પહ! કાં તેં હરી? હિને બંધવ કેહની માતા કેહનો કંત અરૂ કેહને તાત ઈમ જાણી લીયે સંયમ ભાર નેમ પહેલી પહેલી મેક્ષ દુવાર મૃગાંક લેખા ને મૃગાવતી સતી યા માંહે નલ દવદધતી સતી ઈંદ્ર તણે નિજ છે માન સહુ સતીયામેં રાખ્યો નામ તલ રાજા વન માંહે તજી આપણુ રાય ગયે તેં ભજી ચંદ્ર સૂરજ બે વસ થયા આવી વનમઈ ઉભા રહા સાયા જાલ ઘણું પર કરી ઉપાડી કુનણ પર ધરી. સતી શિરોમણી પૂરી સાખી હિવે ચંદન બાલાની કહું છું વાત ૫ બેડીને હાથે કડી
રાજકુંવરી પરવશ પડી... વેણુ કેસ ઉતાયી સહી
વજ કમાડ સાંકળ દઈ કરીને પિતે બાહર ગઈ
ઈતલે શેઠ પધાર્યા સહી.. શેઠ શેઠાણ પૂછે સહી
કુંવરી ઘર માંહિ દીસે નહીં દિવસ તીન હુઆ કહે શેઠ કુવરી કદી ન ભાવી દુષ્ટ... રીસાણી ઉઠી બહાર ગઈ તાલે દે કુંચી લે ગઈ શેઠ તણે મન અચરજ ભર્યો અગડ વાત અચંભો થયો... હાકમારી બેલાવી બાળ , ઝડપડી તાલે તતકાલ દૂષ્ટ કરમ નારીએ કી
પરભવ પાપ ભોગવે જુઓ. ઉડદ બાકળા ભોજન સાર હું લાવું તતકાલ લુહાર જાય શેઠ જબ બહાર ગયે એતલે વીર ૫હુતો થયો... તૂઠા કરમતણ એ પંદ મળીયા ચોવીસમાં જિણુંદ જાય જે જ્ઞાન આધાર રાજકુંવરી બેઠી નિરધાર... નયણે નીર નહીં લગાર અવગ્રહ તો એ વ્યવહાર મહાવીર પાછા જબ દિર જાય. ચંદન બાલા મૂકી જાય.... રેવંતી જબ દીઠી સતી જાય બાકળા વહાર્યા જતી વટી બેડી કરની કડી
સેવન વરણ હઈ બે ઘડી...