________________
સઝાયાદિ સંગ્રહ
આચારઈ માઠી માત દેખી કુમર હુઓ વિરત લીળી મુખ પાઠક જેહનું રાયણુ ન ધરઈ ચિત્ત મનમઈ જાણ્યઉ સઘળી નારી સીલ રહિત અવિચારી '
તઓ હું એહની સંગતિ ન કરૂં ઘરઈ ન આણું નારી... ૧ વચ૭ નગરઈ શ્રેષ્ઠી ધન નામઈ એક હોઈ ઘનશ્રી બેટી શીલ સોભાગીણિ જોઈ સમુદ્રદત્ત કુંઅર માત-પિતા હઠ દેખી ધનશ્રી પરણી તેણુઈ હેલિ ઉવેખી
ઉવેખીનઈ ગયઉ પરદેસાઈ બાર વરિસનઈ છે. ૨૫ ફેર કરીનઈ આયઉ સસરાનઈ ઘરિ તેહ ઘરનું કામ સવે તે સારઈ સહુઈ દિઈ તસુ કામ
વિનય કરીનઈ સહુઈ માનઈ વિનીત કહી નામ તે પણિ ધનશ્રી શીત સુચંગઉં પાલઈ દેવ ગુરૂ આરાધઈ સમકિત મણિ ઉજવાઈ નિજ ગઉખઈ બેઠી અન્યદા ધનશ્રી નારિ દેવી સમરૂપઈ દીઠી ગામતભાર
ગામ તલાઈ તેડી વિનાયત રંગરલી ચિત્ત ભેલી કહઈ કોટવાલ સુણઈ મુઝ બંધવ ધનથી મુઝનઈ મેલી તે પણ જઈ ધનશ્રી આગળ બોલાઈ ધરી ઉછાંહ ભોગ સંગ કરઉનઈ ભટ્ટે લીલુ માનવ ભવ લાહ
૩ ધનશ્રી બલઈ પાપી મુંહમ દેખાડી એ વાત ચલાવઈ મુઝસત કહનઈ પાડી ઈણી પરિ નિબંછયઉ ઉઠીગયઉ વિનાત તલાર ન મૂકઈ રાગત મતિ ચીંત
ચીંતઈ મનમઈ ત ધનશ્રા સાચલ એ રાગાંધ ભીતિઈ ભટકઈ જન વિમાથઈ ચેતઈ નહીં જાયંધ એમ વિમાસીનઈ તેડાવ્યઉ વિનીયતપાહિ તલવાર
વાડીમાં લઈ જઈસાયેલ રંજ્યઉ વચનિ ગમાર... ૪ અણગમતી પ્રીતિઈ કાર જન હુઈ સિદ્ધ પાણનઈ ઠામઈ
કુસુમાસવ મદ દીધા પરવસ તે જાણી
જમધરિ લેઈ પહુંચાવ્યઉ તણિ વિનીયતપહિ
ભુંઈ ભૂલઉ તે કરાવ્યઉ