________________
સતીઓની સઝાય
સતી અણાવા સોવન પાલખી રાજા શ્રેષઈ ચામર બિહુ પખી સીલ ધરવા વાટઈ બહુ રડી તિહાંથી ઉછળી ખાલમાંહિ પડી ઘડીમાંહિ ધૂલિ છાંટઈ
કરઈ ગહલાઈ ઘણી મંત્રવાદી વાજી આવ્યા રાઈ તાત સવે સુણી જણ દાસ નામઈ એક શ્રાવક રાય તેહનઈ આપ એ તે સતી લેઈ નર્મદપુરિ જઈ માતા પિતા નઈ સુપ એ. તિહાં પધાર્યા સુહસ્તિ સૂરિએ શ્રાવક વાંદઈ આણંદ પૂર એ વિતરડી ભવ સાંભળી નરમદા શ્રીગુરૂ પાસઈ દીખ લીડ મુદા એકદા પહુંતી સાસરઈ તે વિહરતી ગુરૂ સમી પુરૂષ લક્ષણ સંકટાલી
ઘણું કીધઉ સંયમી મહેસર દત્તસે સંયમ પાળી નર્મદા સ્વર્ગે ગઈ મુનિ મેઘરાજપઈ કથા રૂડી પંચમી પૂરી કહી.
રતિ સુંદરી ૬ [૨૩૬૬]. સાકેત નગરઈ નૃપ અરિ કેસરી રતિ સુંદરી તસુ પુત્રી રે સાધવી સંગઈ હઈ શ્રાવિકા સમકિત શીલઈ પવિત્રી રે....(શીલ ચિંતામણિ૦) ૧ શીલ ચિંતામણું રૂડઈ રાખીઈ જેહથી સંપદ હેઈ રે ઈહ પરલકઈ સવિ સંકટ લઈ રતિ સુંદરી જિમ જોઇ રે... , ૨ નંદનપુર રાય ચંદ્ર કૃપઈ પરણી તેમનું સાંભળી રૂ૫ રે મહેન્દ્ર સિંહ નૃપ લેવા આવ્યઉ સૂઝ કરઈ બિહુ ભૂપ રે... , ચંદનરેસર ભાગઉ સૂઝતાં મહેન્દ્ર સિંહઈ રતિ આણું રે વિષયરસ વાઘ કહઈ નૃપ હે ભદ્ર! તું થા મુઝ પટરાણ રે, ૪ એહવઉ સાંભળી કઈ રતિસુંદરી રાજન ! વિષય નિવારે રે પરસ્ત્રી સેવા દૂષણ છઈ ઘણું રાવણ ચરિત વિચારજે રે... , એહવઉં કહેતાં રાય ન ઓસરઈ અવધિમાગી માસ ચાર રે છઠ્ઠ તપ પારણે આંબિલ કરી કાયા દુર્બલ કીધી અપાર રે.... , માસ ચિહું નઈ છેડઈ કઈ રાજા સુંદરિ ! સંભાલઉ વયણે રે હું તુઝ ચનિ મોહયઉ ઇમ સુણું સતી કાઢઈ નિજ નયણે રે... » ૭. ધર્મકથા કરી રાજા પ્રતિબોધીઓ સીલઈ લોચન આવઈ રે બહિની કહીનઈ પહિરાવી રાઈ સતીનઈ ધરિઈ વેળાવઈ રે , ૮ ચંદ્ર નરસું રતિ સુંદરી છેહડઈ સારઈ કાજે રે મેલે પહુંતી છઠ્ઠીએ કથા ઇમ કહઈ મેધરાજે રે... ઇ ૯