________________
૮૮૯
સતીઓની સજઝાયે શતાનીકિ હીયું લીધું
સતઈ ઘણું વિમાસિ માંડી ચંડ પ્રોતસ્યું
કુડી બાતમીઠાસે રે... (પશ્યઈ.) ૬ પંઢ અણાવી ઉજેણુથી
કેસંબી ૨૮ કીધ પ્રદ્યોતઉ ઈમ છેતયઉ
રાજ્ય ઉદાયન દીધે રે... » ૭ શ્રી મહાવીર કન્હઈલીઈ
મૃગાવતી ચારિત્ર ચંદસૂરિ જિન વંદિતા કેવલ લહઈ પવિત્ર રે , મૃગાવતી મોટી સતી
રાખ્યઉ શીલ અપાર મુનિ મેઘરાજઈ વર્ણવી ત્રીજી સતી ઉદારો રે,
પદ્માવતી (અંજના) ૪ [૨૩૬૪] ગિરિ વૈતાઢ પઈ પ્રમ્હાદનપુરઈ પ્રહાદન તિહાં રાય રાણી રૂડી તસુ પદ્માવતી પવનંજય સુત થાય. (શીલ૦) ૧ શીલ સદા ફલ સાજણ સેવાઈ જગિજસ પસરઈ જેમા જિણ પરિપાલઈ આગઈ અંજના શીલ ધરઉ તનિ તેમ અંજન કતઈરાઈ નિજ બેટી પવનંજય નઈ દીધ શીલ ભાગિણિ અંજના સુંદરી જગતા જગતું કીધ... એક દિનિ પવનંજય નિજ મિત્રર્યું કન્યા જેવા જાય દેવદત્ત કુંઅર ગુણ સાંભળી કરી દેધઈ પવન ભરાય મન પાખંઈ તે કન્યા પરણીઓ છાંડી બાર વરસ રાવણ સાથઈ ચાલ્યઉ કટકીઈ જનની દીઈ આસીસ ધરમઈ બેઠી કરઈ અંજના પવનોઈ પંખી વિયોગ દેખી આવ્યઉ રાગ ભયઉ રાતિઈ મિલી બિહુ સંયોગ કટકઈ પહુતી માતા વિણુ કહિઈ પટ સહિત તે નારિ દે કાઢઈ સાસુ ઘર થકી પહુતી વનહ મઝારિ. પાલઈ સતીય સીલ સુહામણુક હનુમંત સુત તિહાં થાય સૂરિજ કેત દેખી ભાણજી નિજ નગરઈ લઈ જઈ પવનંજય પણ છતી આવીe સતી ન દીઠી જામ કરિવા લાગ્યઉ આપ હત્યા ઘણી મિત્ર નિવારઈ તામ પવનજય મિત્ર જેતઉ સતીયનઈ સુરિજ કે આવાસિ પામી તિહાંથી લેઈ નિજપુરઈ આવ્યઉ મન ઉહાસ.. બહુપરિ વિલસી રાજ્ય સેહામણું સાધી સંયમ કાજ સ્વર્ગ ઈ પહુંતી ચઉથી અંજના પભણુઈ મુનિ મેઘરાજ.