________________
૮૮૭
સતીઓની સઝાય પુત્ર બોલાઈ માત મ કહઉ. કનક મલક ઉણુ ભાખએ સતીમાંહિ એ શિરોમણિ દોષી દૂષણ દાખ એ... પારકાજ સતી ધરિ
કોઈ મુનિ આવ્યઉ ત૫ ગાઈ આહાર દેતાં ઋષિ લોચનઈ વણ જીભઈ કરિ કાઢઈ કાઢતાં તૃણ સસ સિંદૂર લાગઈ ઋષિનઈ નિલાડ એ તે દેખી સાસુ વહુ કરણી પુત્રનઈ દેખાડ એ વ્યભિચારિણી નિજ નારિ જાણું પ્રેમ પતિનઉ ઉતરઈ સાસૂઈ દીધ કલંક જાણું સુભદ્રા દુઃખ બહુ કરઈ... દેહરાસર કાઉસગ્ગ કરઈ શાસન દેવત આવઈ પુત્રિ! ખેદ કાંઈ મત કરાઈ એમ કહીનઈ બોલાવઈ સતી બોલઈ માત વગઈ જિન શાસન શેભા ચડઈ તેમ કી જઈ દેવી તતક્ષણ ચંપાળિ ચિહું જઈ માંહિ બાહિરિ પશુ પંખી બહુ નરનારી મિલી નગર રહઈ સકલ ચંપા હુઈ આકુલ–વ્યાકુલી. ગણિ રહી કહઈ દેવતા કોઈ સતી ઉભી કુઆ કાંઈ તંતુ કાચઈ બાંધી ચાલણ જલ કાઢી પિલિ છાંટઈ પિલિ છાંટાઈ તફહીજ ઉઘડઈ એહ વઈ ઉછ કથઈ ઘણું નારી બહુ ખપ કરી વિલખાણ લાજી ગઈ એમ સાંભળી તે સુભદ્રા
સાસુનઈ જઈ વનવાઈ માત તુમ્હારી આણુ પામું પિલિ ઉઘાડું હવઈ.... મુહ મચકેડી સાસુ કહઈ હું તુઝ ચરિત સવિ જાણું લોક જણાવ્યા મઈ છઈ કિસ્યઉ તુઝ સત કહું વખાણું વખાણું હિવઈ કહઈ સુભદ્રા માત મુઝ સત જોઈએ ઈમ કહી ચાલી કુપ કંઠઈ ચંદ્રવદની સહીઈ ચાલણ જલ કાઢી તીનઈ પિલિ છાંટી ઉઘડઈ કુસુમ વરસઈ જયજયારવ કરઈ દેવદુંદુભી આદર વાઈ ચઉથી પિલિ ઉઘાડીઈ
કર જોડી ભૂપ ભાખએ બીજી સતી ઉઘાકિસ્યુઈ
એમ સુભદ્રા દાખઈ સુભદ્રા એછવ ઘણારૂં રાય રાણું પરિવરી ઘરઈ આવી કુટુંબ બધી છેહડઈ સંયમ વરી લહી સદગતિ શીલ સમકિતિ કરતિ વાધી અભિનવી મુનિ મેઘરાજઈ આણી ઉલટ સતી પહેલી વણવી.