________________
વિજય શેઠ વિજયા શેઠાણની સઝાય
૭૨૧
જમ બદન દિખાવે કામ જગાવે બાળા ઈ દ્વાણ સરખી ઉભી રૂ૫ રસાળા પ્રીતમ કે આદર માગે સુંદરી ઉમાઈ તન મન ઉલસંતી ઉભી આશા લાઈ કહે વિજય કુમરજી અહે સુંદરિ ભલે આઈ પણ હમણાં તુમશું કામ નહિં મુજ કાંઈ દિન તીન લગે તો નહિ મદનકી છાંહી ફિર તુમ હમ પીણું સુખે સુખે દિન જાહી કહે કુમરી કુમકું કહે કારણ છે કાંઈ હું સુંદર તન સજર આઈ હું ઉમાઈ અબ અવસર ભરિયાં કેમ તજે પ્રીતમજી મેં નિયમ લીયે છે તું સુંદરી નહિ સમજી? તબ કુમરી પૂછે કહે પ્રીતમજી હમકું અબ કિસી ભાંતક નિયમ લિયા હે તમકું મુઝ બાલપણુથી શીયલ રૂ મનમાંહી કિયા કૃષ્ણ પક્ષકા નિયમ મુનિર્વે જાઈ તબ વિજ્યા કુમરી ઉભી મુખ કુમલાઈ મુજ મનકી આશા ભરી રહી મનમાંહી કહે વિજયકુમાર સુણ સંદરિ કર્યું કુમલાઈ પણ જિમ છે તિમ મુઝ વેગે કહે ફુરમાઈ તબ વિજ્યા કુમરી ધીરજપણું મન લાઈ નીચા નેત્રે કરી વાત કરે મુરઝાઈ મુજ બાલપણાથી શીયલ રૂ મનમાંહી
પહિલા શાદીકા (પરિણામ) ભાવ હતા નહીં કાંહી... ૮ ગુરણી કિયા મેં શુકલ પક્ષકા સેવન અને તે હમારે હુઆ દેનું પક્ષકા આવન પ્રીતમજી ! તુમ તે પર નારી અનેરી પણ પહેલી ઇછા શીલતણું હુઈ મેરી કહે વિજય કુમરજી અહે! વલ્લભ ગુણવંતી અબ તુમ હમ ડી મલી બહુ દીપતી હવે રન છોડ કાણુ કાચ પ્રહે સુણ યારી શુદ્ધ શીયલ પાળશું મુક્તિરામણું છે નારી બહુ દેવ લેકનાં સુખ વિકસ્યા વાર અનેરી પણ મન ઈછા પૂરણ ભઈ નહીં કુણ કેરી જીવ નરક નિગોદ ભ ભવસાયર માંહી બહુ કાળ ગમા ગરજ સરી નહિં કહી અબ ઉત્તમ કુલ અવતાર લીયો છે આઈ પુ ગે મુનિવરની જોગવાઈ પાઈ અબ માત-તાત સબ બ્રાત મિલે સ્વારથકા ચઢતે પરિણામે શિયલ પાળશું નિત્યકા અબ અલ્પ સંપદા દેખી કહે કિમ બેઈયે પણ બાટી સાટે ખેત ખેયાં દુખ હઈયે ‘અબ યહ વાત અપને નહિં કરની કિસીકું જે હમ દેનુને નિયમ લિયા હે ખુસીકું કરજોડી કુમારી કહે કમરશું અરજી પણ વાત એ છાની કેમ રહેશે કુંવરજી સુણ સસરા સાસુ ઘણુ ખીજશે તુમશું પણ કિસી શરમસે રહો જાય? હમણું સુણ પ્રીતમ પ્યારી એહ આપણી શિક્ષા યહ વાત પ્રગટે તબ નિચે લેવી દીક્ષા એકણુ સેજે સેવે દેય સુંદરી અરૂ સાંઈ સૂતે સૂતે બાત કરે જવું બહેનને ભાઈ દે બેર કરે પરિક્રમણ સામાયિક આઈ કરે દાન શીલ તપ વળી ભલી ભાવના ભાઈ તિહાં બાર વરસ વહી ગયાં એમ કરંતા પછી વાત વિસ્તરી શીલપણે વિચરંતા તમાં દક્ષિણ દેશમેં વિજ્યા વિજયજી કેરાં શ્રી વિમલ કેવલી કિયાં વખાણ ઘોરાં
સ. ૪૬