________________
શ્રાવક શ્રાવિકાઓની સજઝાય દેવ દ્રવ્ય લેઈ ખાઈ બેસે ભમવા ભદધિ માંહિ પ્રશ્ન વ્યાકરણ વૃત્તિઈ ભાગે બેધિ બીજ તસ જાય રે... સાતમી વરછલ નામ કરીને ઘરે ઘરે માંગે નાંણો સંગ્રહ દાન તેહને કહીયે ઠાણને દશમે ઠાણે રે.... ) છઈ ચુકે બારે ભુલ્યો પાંચના જાણે ન નામ માંહે માંહિ વિરોધ તે રાખે કહેવાના શ્રાવક નામ રે... નાતજમણ છસ ભેળ હવે સામિવ છલ માંહિ એઠો નાખે અસંયત પિષે ધામિવ છલ કહાય રે.. સુગુરૂ દેખીને બહુ પજાવે (દુઃખ દેવે) અથવા ભાંડે દોષ અલ્પ આપુ બાંધે તે મૂરખ પંચમે અંગે દેખ રે... શ્રાવકતણી શ્રદ્ધા દેખી
શ્રાવિકા પણ ચૂકિ દેવ-દેવતા જઈ મનાવે પુત્રતણું થઈ ભૂખી રે.... , પાસત્યાદિકને ગુરૂ જાણે વ્રત ધરે તમ પાસે દિન કૃત્ય વૃત્તિયે ઈમ જ ભાખ્યું ફોગટ તપ હેય તાસ રે.. પડિકમાણે કિરિયા કરી બેઠે મોઢે ઉઘાડે બેલે ફેગટ કિરિયા તેહની દાખી બહદાવશ્યકૅ બોલે રે.. દેવ ગુરૂ પર સરધા રાખે સંકા કંખા નિવારે સૂત્રમાં ભાખે તે તિમ ચાલે એ શ્રાવક આચાર રે... ૧૭. ધન ધન શ્રાવક શ્રાવિકા એવી વરતે નિજગુણ ચઢતૈ ધન્ય વિજય સુખ અનુભવલીલા સહેજે શિવ સુખ વરસે રે... , ૧૮
શ્રાવક શ્રાવિકાઓની સઝાય [૨૩ર૯] પ્રણમી જિનવર વીરજી રે સમરી ગુરૂ કલ્યાણ શ્રાવક-શ્રાવિકા ગુણ ભણું રે સૂત્ર તણુઈ પરિમાણ રે સંદર! સાંભળો શ્રાવક નામ જિમ થાયઈ રૂડા કામ ૨. સુંદર૦ ૧ શંખ શતક ઘેરી કહ્યા રે શાસનિ વીરનઈ એહ સુલતા-રેવતી તિમ વડી રે દાખ્યા કલ્પઈ જેહ રે.... , ૨ સિદ્ધારથ ત્રિશલા સતી રે આચારાંગ વખાણ લેખક નામઈ જરિ જો રે સૂયગડાંગ સુજાણ રે. વરણ નાગ નતુઓ વલી રે ઇસિભદ્ર પુત્ર સુજ્ઞાન શંખનઈ પિકખલી જાણીયઈ રે પિોષહ કીધ પ્રધાન રે... ,