________________
શ્રાવકની આચાર-કરણીની સજઝાયો લેહ અફીણ સેમલ હરિયાલ કેસ કાકસી હલ હથીયાર થાવર જંગમ વસમો ભેદ દશમો વિષ વાણિજ્ય નિષેધ. ૨૮ વિવિધ જાતિના કરવા તેલ ઘાણી માંડી કરે દલેલ કેહવું ઘરટી અહિટ લેકાણે અગ્યારમો તે યંત્રપલ જીવ સમારે પાડે આંક
છેદે કંબલ વિંધે નાક ઉંટતણે વાંસે ગાળે જેહ બારમે નીલુંછણ કરમટાળે તે ૩૦ દીએ ભીલ દવ ધરમહ ભણી જિમ વરધ હેઈ નવા ખડતણી અથવા વિસવાઈ દીએ અજાણ તેરમે તે કહીએ દવદાણ... કિઆ રાંવાહી થલ નવિ ખેડીઈ નદી સરોવર નવિ ડીઈ જે માંડે અહિટ ને કેસ ચૌદમો તે કહીઈ સરસ દાસી દાસ શ્વાન કુકડા,
મંજરી સાલહી સાડા લાભ કાજ એહને જે પિષ પન્નરો તે અસતીને દોષ... અવર અછે જે આરંભ બહેત પરહરીઈ તે વાણિજ્ય સયલ રાયત જે દુસટ વેપાર ન કરે શ્રાવક તે સુવિચાર... હવે અભક્ષ છે જે બાવીસ અનંત કાય કહીઈ બત્રીસ ઘણું જીવને તે સંહાર શ્રાવક તેહને કરે પરિહાર... ઉંબર પીપરને પલક્ષ
વડ પીપળનાં ફલ અભક્ષ મધ માખણ મદિરાને માંસ આરવિગે પરિહરીઈ હંસ હીમ કરહાસવ માટી જાતિ નવિ આદરીઈ ભેજનરાતિ પપેટા બહુબીજ વિચાર અનંતકાય અથાણું નિવાર ઘેલડા વેગણ બહુ દેષ અણજાણ્યા ફલ ફૂલ સંતોષ "કહ્યું ફલને કહ્યું અને એ બાવીસ તજે તે ધન.. કાચો ગોરસમાંહે કઠોળ
જીવતણી ઉત્પત્તિ હેય બહેતવાસી કઠોળ બો પકવાન અણગળ પાણી અણ શોધ્યાં ધાન... ૩૯ વિહુ દિવસને ઢંઢણ દહીં વાસવડા વાવરીઈ નહીં ઉચે મુખ પાણું નવિ પીઆઈ આખું ફળ દાંત નવિ ભાઈ૪૦ અથાણું બહુ દેવ કહેવાય ઉત્તમનર તે કહે કેમ ખાય સેલડી સાંઠા મારગે મ વાવરો જીવદયાને જે ખપ કરો... બીલી અથાણે નવિ ઘાલીઈ ડુંડા વેંગણ નવિ બાલીઈ એર ટીંબરને જાંબુ જેય મોટા ફળ મ વાવરો કાય... અનંતકાયનો સઘળે કંઇ વજકંદ ને સરદ. ની કચેરે નીલી હળદર આ૬ ગાજર તજતાં ભદ્ર
Ya