________________
૪
સજઝાયાદિ સંગ્રહ
હાળ-૪ [૨૩૧૩] આદિ નહી સંસારની રે, હડે પણ નવિ હેય, ક પ્રેર્યો છવડો રે, તિહાં બહુ રડવડે સેય,
સેભાગી ભાવો ભાવ રસાલ જે પિષે શુભ યાનને રે, જિમ જનની નિજ બાલસેભાગી રે ભમતો એહ સંસારમેં , જીવ અનંતીવાર; નરતિરિ નાર દેવતા છે,
પામે બહુ અવતાર. જાતિ નિ જગતે નથી રે, તે નવિ લોક પ્રદેશ; જિહાં મુજ જીવે નવિ લલ્લો રે, જન્મ વિનાશ કલેશ... ઈમ ભમતો પણ જીવડો રે, મૂઢ ન પામે ખેદ ધર્મ ન સાધે નિમલે રે, જે કરે કમ વિદ.. ઈમ અનિત્ય ભાવો ભાવના ૨, પ્રથમ કહે અરિહંત; હવે પરિણામની ભાવના રે, બીજી સુણ ગુણવંત પલટાયે સવિ દ્રવ્યના રે, જગ બહુવિધ પરિણામ; તે સુરવર પણ થિર નહી રે, જે લવસત્તમ નામ.. તો બીજા સુરનર તણા રે, સુખ સંપત્તિ પરિવાર; થિર કરી જે મન ચિંતવે રે, તેમની બુદ્ધિ અસાર.” એ કહી બીજી ભાવના રે, ત્રીજી એ સુવિચાર; ઈમ સંસાર અસારતા રે,
ચિત્ત ચિંતે અણગાર.... ઋદ્ધિવંત પણ સુર ચલી રે, તિરિગતિમાં જાય; જલ થલ ખેચર પણું લહે રે, એન્દિી પણ થાય.. હરી સલા કેઈ ચદ્ધવઈ રે, બીજા પણ બહુ ભૂપ; સુખ સંપદ ઈહાં ભોગવી રે, પામે દુર્ગતિ કુપ... યૌવન રૂપ કલાદિ રે,
જે હેય બહુ મદવંત; તે હેય પરભવે કીડલા રે, થાએ અશુચિ વસંત.... ઈમ સંસારે વિટંબના રે, ઈહ પરભવ બહુવાર; પામે બહુ પરે છવડો રે, તે ભવ કિમ હેય સાર.... ઈમ ત્રીજી એ ભાવીએ રે, ચેથી એ સુણ મિત્ત; દોષ ઘણું આશ્રવતણું રે, ભાવ ભુવન પ્રતિત. કર્મ બંધાયે જેહથી રે,
તે આશ્રવ કહેવાય; મિશ્યામતિ અવિરતિ વલી રે, યોગ પ્રમાદ કષાય...