________________
૮૩૬
સેક્ઝાયાદિ સંગ્રહ અંગે વ્યાખ્યું વિષ છમ મંત્ર, ગારૂડી ડંકે આણે રે; તિમ જગ વ્યાપક મન એક ઠામે, આણે મુનિ એ ઝાણે રે.... શુકલ૦ ૧૧ બહુ ઈધણથી અલગો કીધે, આ થડા માંહી રે; તતક્ષિણ અસિમે જિમ આપે, વિણ નિરાદિ ઉપાહિ રે... ઈમ સંકલ્પ અપાર નિવારી, અનુક્રમે અતિસુખમાં લય પામી, આપે પામે શાંતિ રે. એહ ધ્યાન મહિમાએ નાસે, ચાર કર્મ ઘન ઘાતી રે; કેવલનાણ લહે તે નિર્મલ, મુનિવર અપ્રતિપાતી રે... પુરવધરને એહ કહ્યા તે, પ્રાઈક જાણે ઝાણે રે; નહી તે અવર સાધુ ને સાધવી, કિમ પામે નિરવાણે રે.. નાણ મુનિવર જાણી થાયે, એહ ધ્યાન સુખ કાસી રે; કઈક અણુ જાણતો પણ પામે, જિમ મારૂદેવા પામી રે... જિમ સંજમ જાણી લીયે બહુ જન, જાણ્યા વિણ પણ પાવે રે; જીવ તણે અતિ શુભ પરિણામે, તથા ધ્યાન પણ આવે છે; એ તો આગમને અનુસાર, અભ્યાસે જે આવે રે; તાસ સ્વરૂપ કહ્યું શુભ ભાવે, ભાવે તે સુખ પાવે રે ૧૮
?
ઢાળ-૨ [૨૩૧૧] જે છમસ્થ પતિને આવે, તેહ કહ્યા એ દોય; હવે દેય કહીયે અંતે,
જે કેવલીને હાય રે; મુનિવર શુકલ ધ્યાન આરાધ, જિમ કામિત ફલ સાધે રે... મુગતિ સુગતિ અવસર જબ રૂધ, મન, વચ, કાયા, ગ; ભાવ સુક્ષ્મ તનુ જેગે થાઓ, ત્રીજા ભેદને યોગ રે... મુનિ સુમ કિરિયા હેયે એહમાં, ન ચલે શુભ પરિણામ; તે માટે તસ સુકમ કિરિયા, અનીયટ્ટો તે નામ રે. . તેરસમે ગુણઠાણે અતે,
એહ ધ્યાન મુનિ ભાવે; ચકદમે ગુણઠાણે જબ પહેચે તવ તસ ચેાથે આવે રે... , સુક્ષ્મ પણ કિરિયા નહી એહમાં, નહીં એહને પ્રતિપાતિ; સમુછિન કિરિયા અપ્રતિપાતિ, તેહ ભણી એહ વિખ્યાત રે, અવર સાધુને જે મન થિરતા, તે કહ્યું ધ્યાન પ્રધાન; યોગ નિરાધ જે તનુ થિરતા, જિનને તેવી જ ધ્યાન રે.. ,
૩
૪