________________
૮૩૨
અનાયાદિ સંગ્રહ ચાલ શીયલ પ્રભાવે રે સહુ સેવા કરે નવ વાગે રે જેહ નિર્મલ ઘરે
ધર નિર્મલ શીયલ ઉજજવલ તાસ કીર્તિ ઝળહળે, મનોકામના સવિ સિદ્ધિ પામે અષ્ટ ભય દૂરે ટલે, ધન્ય ધન્ય તે જાણે નરા જે શીયલ ચોકખું આદ(ચ)રે, આનંદના તે ઓધ પામે ઉદય મહાસ વિસ્તરે (ઉદયરત્ન મન-વચ-કાય વંદે મહાસતી જસ વિસ્તરે)
[૨૩૦૮] નિસ સકલ સોહાગણ નારી શિક્ષા અતિ સુખકારી મનડું વારી વિષય વિસારી સજે શીયલ સણગારી સુણજે સતીયાં રે દૂર કરી કુમતિયાં સુણજે સતીયાં રે
જવું છે શુભાતિયાં પંચ સાખે પર તે પ્રીતમ આતમને અધિકારી એહ ટાળી અવર નર ગણુએ લાલ ફકીર ભીખારી છે કે જે પ્રગટ પુરંદર રૂપે સુંદર નળ કુબેર અનુહારી તણુતણે તે ત્રેવડી
હેય જે સુર અવતારી છે , નટ-વિટનર લંપટ લુચાથી પગલાં પાછાં ભરીયે બગલા સરિખા દુષ્ટને દેખી દૂરથી વેગળા તરીયે.... તાળી પાડી, દાંત દેખાડી ખડખડ લોક હસાડ કામ કુતુહલ કીડાકારી
વાત ન કરીએ ઉઘાડી.. શીલવંતીને નિત્ય નવિ ન્હાવું ષટરસ સ્વાદે ન ખાવું નિત્ય શૃંગાર શરીરે ન સમજવા પરવર ઘણું નહીં જાવું , , ૬ તાત ભ્રાત સરીખા નરશું વાટે વાત ન કરીએ દુષ્ટજ દુર્જન દેષ ચઢાવે અપયશથી અતિ ડરીએ.... , આવળ કુલ સરીખા ફોગટ શીયલ રહિત નર-નારી નટીને આભૂષણ અંગે
શોભા ન દીસે સારી. ચીર પટંબર અંબર એષાં સજીયા સોળ શણગારા શીયલવિના જ તે સઘળા
આગતણુ અંગારા છે. કુલટા નારી ભ્રષ્ટાચારી
પ્યારી શીખ ન લાગે બાળપ રંડાપા પામે
વ્રત લઈને જે ભાગે , ઘર ઘર ભટકે વાટે અટકે વાત કરે કર લટકે ચંચળ ગતિએ ચાલે ચટકે સજજનને ઘણું ખટકે છે , ૧૧