________________
શીયલ વિષે પુરૂષને શિખામણની સજઝાયો
૮૨૯ પ્રીતિ કરતાં ૨ પહેલાં હીજીયે રખે કોઈ જાણે રે મનશું ધ્રુજીયે
ધૂછયે મનશું ઝુરીએ પણ, જોગ મળવો છે નહીં રાત દિન વિલંપતા જાયે, અટવાઈ(અટાઈ) મરવું સહો નિજ નારીથી સંતોષ ન વળ્યો પરનારીમાં(થી) કહે શું હશે?
ભર્યો ભાણે તૃપ્તિ ન વળી તો એંઠ ચાટે શું થશે ?... ૨ મૃગ તૃણાથી રે તૃષા નવિ ટળે વેળું પીલ્યાં રે તેલ ન નીકળે (નીસરે),
ન નીકળે પાણું વલોવતાં લવલેશ માખણને વળી બૂડતાં બાચકા ભરિયા જેણે તે નર્યા વાત ન સાભળી
તેમ નારી રમતાં પરતણું સંતોષ ન વળે એક ઘડી - ચિત્ત ચટપટી ઉચાટ થાયે નયણે ના નિદડી. જેવો ખોટો રે રંગ પતંગનો તે ચટકે રે પરસ્ત્રી સંગને (પર ત્રીયા કે સંગ પિઉડા=પરનારી સાથે પ્રેમ પીયુડા રખે તું જાણે ખરે,
દિન ચાર રંગ સુરંગ રૂડે પછી નહીં રહે નિધરે, જે ઘણા સાથે નેહ માંડે છાંડ (તેહશું વાતડી,) તિણુણ્ય પ્રીતડી
એમ જાણું મ–મ કર નાહલા પરનારી સાથે પ્રીતડી... ૪ જે પતિ વહાલે રે વચ્ચે પાપિણ, પરશું પ્રેમે રે રાત્રે સાપિણ,
સાપિણું સરખી વેણું નિરખી રખે શીલથકી ચળે, આંખને ભટકે અંગને લટકે દેવ-દાનવને છળે, મનમાંહે એ માંહિ) કાળી અતિ રસાળી વાણું મીઠી શેલડી,
સાંભળી ભોળા રખે ભૂલ જાણજે વિષવેલડી સંગ નિવારે રે પર રામાતણે, શેક ન કીજે રે મન મળવાત,
શોક શાને કરે ફેગટ દેખવું ઘણું દેહિલું ક્ષણ મેડીયે ક્ષણ સેરીયે ભમતાં ન લાગે સેહિલું ઉચ્છવાસ ને નિ:શ્વાસ આવે અંગ ભાંજે (ગે) મન ભમે
વળી મિની દેખી દેહ દાઝે અન્ન દીઠું નવિ ગમે... ૬ જાયે કલામી રે મનશું કમલે, ઉન્મત્ત થઈને રે અલલ-પલલ લવે,
હવે અલલ-પહલ જાણે મોહ ઘેલો મન રડે, મહા મદન વેદન કઠિન(ગારીપરણ) જાણુ મરણ વારૂ વડે,
એ દશ અવસ્થા કામ કરી કંડ કાયાને દહે, એમ ચિત્ત જાણી તજે રાણું (એહવું જાણું તજે પ્રાણી) પારકી તે સુખ લહે, પરનારીના રે પરાભવ સાંભળે કંતા કીજે રે ભાવ તે નિર્મળ