________________
શીયલ વિષે પુરૂષને શિખામણની સજઝાયે નારીને નિરખો રખે
જાણે ચંપકલી એ ફૂલી રે સમજે વિષની વેલડી
મત રહે તિણુપર ઝૂલી રે ક્ષણ રેવે ક્ષણમેં હસે ક્ષણ વળી વિરહે પ્રજાલે રે પ્રીત ધરે ક્ષણ પાપિણી
ક્ષણ વળી રેપ દેખાડે છે. જન પૂછે તવ જારને
કહે મુઝ બાંધવ એહે રે સંસ કરી અતિ આકરા
કુડ કપટનો ગેહે રે સમજાવી કરી સાન
કને નયનની શાને રે પગની ગતિ શાને કરી
વચનત અનુમાને રે.... મુખ મરડીને કોઈશું
વાત કરે વિષયાલી રે પાડી પુરૂષને પાશમાં
દેઈ મીટ ને ચાલી રે, ધનવીય ચિત્ત રૂપની
હરિણાક્ષી હરનારી રે કામિની સરખી કે નહિ ધરતીમાં ધૂતારી રે... જેહ છે ચંચલ વીજળી
ચંચલ કુંજર કાને રે ચંચલ વાન સંધ્યાતણે
ચંચલ પીંપળ પાને ૨, ૮ જેવો રંગ પતંગને
જેવી વાદલ છાંહે રે નેહ ઈ નારી તો
જેવી કાયર બાંહે રે
ઢાળ ૨ [૨૩૦૩]. અથિર મૂછ ઉંદરતણી રે અથિર જયું ઠારને નેહ, પ્રાણુડા ! વછબીલડીજી મુગ્ધ કિડ્યું મોહી રહ્યો છે અથિર તે નારીને નેહ , કામિની ભૂલી કેલશી રે રખે મન સમજે એમ છે કાંચના કાંટા જિસી રે જાણે કોચી જેમ છે એકને મૂકી આદરે રે વળી બીજને સંગ બોજાથી ત્રીજે જુવે રે જેહના નવ નવ તંગ નિજ સ્વારથ અણુ પૂગતે ૨ વદન કરી રે વિકરાળ , પ્રીતિ પૂરવની મૂકીને ૨ દે મુખમાંથી ગાળ... , જોયા વિણ જિમતિમ લવે રે નારી નિધુર નિલ લવતી પણ લાજે નહીં રે બેલે હલકા બોલ છે કદિય ન હૈયે દેહની રે નીચ નારીની જાત . વિશ્વાસ કરે છે તેહનો રે તેને કરે તે વાત વિષય થકી વિષ દેઈને રે સરિjતા રે નાર , પતિ પ્રદેશી મારિયે રે જે જે કામ વિકાર છે