________________
સઝાયાદિ સંગ્રહ પાંચે પાંડવ છ કૃષ્ણ
છત્યા ત્રણ ખંડ, પચે ઇન્દ્રિય છ મન મિલી અમે જીત્યું બ્રહ્માંડ રાંતણ પરે અમે ઘણા રેળવ્યા વાસુદેવ નરદેવ દિન દિન ઉઠી રે જ સહુ જલ ફલે અમ કારણ નિવમેવ કુંજર સુરે રે સાંકળ સાંકળે કરણ ભોગ રસેણ માટે વિટ રે મછહ તડફડે જીભ સવાદ વસેલુ.... નાગ નિહાળા રે પડયો કરંડીયે લુબ્ધ ઔષધી રે ગંધ હીપક દેખી રે પડે પતંગીયે રૂપત રસ અંધ.... નાદ સવાદે રે હરિ વેધિયા ઈમ જગ જાણે અજાણ અમે વિડંખ્યા રે નરકે નાખતાં અમને નવે રે કાણુ... મન મોટું છે જે સાહિબ અમતણું જેહની શક્તિ અનંત પુર અને ઉર ઘર ધરતે ભમે થાકે નહિં દુઈત... કોઈ ન દેખે રે જાતો આવતે ક્ષણ ન કરે રે વિશ્રામ જગ જગાવે રે જોગી જુગતિસું પણ નાવે રે એ ઠામ છે અમે લજવ્યો રે રતિ રસ વાંછતો રાજુલસું રહ નેમ છૂટી ન શકયો રે આઈકુમાર વળી બાંધ્યો તાંતણે પ્રેમ ઈલાપુત્ર અમે નાચ નચાવી અરણીક પાડે રે પાસ નદિષેણ અમે ભારી ચૂકવ્યો વસિયે વેશ્યા આવાસ દેખી નટાવી રે રૂપે મેહિ ભૂલે આષાઢાભૂતિ નદમયંતી રે સંયમ જ રહ્યો તે અમે લીધે રે ધૃતિ...
ઢાળ-૨ [૨૩૦૧] હવે શીયલ પયપે વિષય સુણે તુમ રાંક શું ફોગટ ફલે એહ નહીં તુમ લાંક એ મોહ વિ
તેહના સહુ અપરાધ અમે મોહ ઉખેડી ટાળું સયલ વિરાધ,
સયલ વિરાધ ટાળીને આણું ચંચલ નિજ મન કામ
પાંચે ઈન્દ્રિય પંથ ચલાવું તવ હેયે વિષય વિરામ. ૧૮ ધન શેઠ સુદર્શન મનઈન્દ્રિય વશ કીધી ઉપસર્ગ સહીને વિજયપતાકા લીધા અભયા કપિલાયે કીધા કોડ વિલાસ? પણ ધીર ધુરંધર અંશ ન પડિયા પાસ