________________
૮૧૮
બીજી વાડે નારી તણાં, અગોપાંગ ન સંયુજી, મલમૂત્રની કોથળી, મોહ ન પામે તે રજી૫૬,
સઝાયાદિ સંગ્રહ જાતિરૂપ વખાણ; સમજે ચતુર સુજાણ. સેભાગી ૪ નારી તનુ નિરધાર; જિનવર વચન વિચાર છે ૫
[૨૨]
ત્રીજી વાડે રે રમણી સંગમાં, બેસણુ દૂર નિવાર; એક આસને રે સાથે બેસતાં જાગે કામ વિકાર, શીલ સુરંગે રે ભવિયાં સાચ એમ બેસતાં રે સંગત બહુ વધે, વિવેક નવ સચવાય; સંગત વધતાં રે અંગરસ હવે, તો વ્રત દૂષિત થાય શીલ ર માતા બનનારે એકાસન પરે, બેસણુને પરિહાર; રમણી ચિત્ર નિવાર્યો જેવતાં, જતાં થાય વિકાર... ચેથી વાડેરે સુણજે ચિત્ત ધરી, કરતાં નયન વિકાસ; રમણી રૂપ ન રાગે નિરખીયે, સમજી દુઃખ નિવાસ... રૂપને નિરખી રે મન થિર નવ રહે જાગે શીધ્ર અનંગ; મેહમદનની ચેટી એ કહી, તજીએ અંતર રંગ દિનકર સામેરે નયણે જેવંતા, થાય તેજની હાણ; રમણી રૂપે ૨ અંતર બલ ઘટે, એમ કહે જિનવર જાણુ , ૬
[૨૩] શીયલ સુધે મને પાળીયે, પંચમી વાડ ચિત્ત ધાર રે; ભીંતને આંતરે કિડતાં, જ્યાં રહે પુરૂષને નાર રે. શીયલ૦ ૧ હાવ ને ભાવ સુણતાં થયાં તેમ શૃંગારની વાત રે; મીણ અગ્નિકને ઓગળે, શીલ ન રહે અવદત રે... કે ૨ વાત કરતાં ખડખડ હસે, હાંસીયે અનરથ થાય રે; રાવણ વધ થયે જાણીયે, સાચો વત સુખ દાય રે. વાત છઠ્ઠી હવે સાંભળે, પૂર યુવતિ સંવરે, ઈદ્રિયપંચને વશ રહી, જે સવી ભોગવ્યા ભોગ રે. કામક્રીડા કરી બહુવિધે, વિષય વિકસ્યાં બહુ વાર રે; વરસ દિવસે જેમ સપનું, સંક્રમે વિષ નિરધાર રે.... પૂર્વની વાત સંભારતાં, વ્યાકુલ મન તવ થાય રે; અનિયે તૃણ પુલ મૂકતાં, ઉછલે જાલ સમુદાય રે.. બહાવત ધારને નવ ઘટે, એહવા શિથિલ વિચાર રે; જિનવર મારગ સાધીએ, તજીએ મોહ વિકાર રે...