________________
૮૧૪
સજઝાયાદિ સંગ્રહ હલ શીયલની નવ વાડની સઝાયો મેરવિજયજી કૃત છે
૧ [૨૨૮૩ થી ૨૦] શારદ માત મયા મુજ કીજે, દીસે અવિર(ચ)લ વાણું રે; નવવિધ વાડ કહું સંક્ષેપ, ગુણ મણિરયણની ખાણ રે...(પહેલી) ૧ પહેલી વાડ વસતિની જાણે, ભાખે શ્રી જિન વીર રે; શીલ જતન કરવાને કાજે, તે સુણો સહુ ધીર રે... , ૨ જે વસતિયે નારીજન હૈયે, પશુ અને વલી વંડ રે; તેહ ઘરે રહેતાં બ્રહ્મચારીનું ન રહે શીલ અખંડ રે.... જિમ માંજારથકી મૂષક વળી સિંહથકી શિયાલ રે; જિમ વળી ફાલ દિયતાં વાનર, બીહે તિમ વ્રતપાલ રે.... " ચોથા વ્રતને જે ખપ છે, તો નારી ન ધરજે મન રે. પહેલાં મોહ લગાડી આપણે, હરશે શીલ રતન રે.... ) ૫
ઢાળ-૨[૨૨૮૪]. બીજી વાડ કથા તણું રે, તે સુણજે નરનાર; સ્ત્રીશું વિકથા જે કરે રે, તે નર સાર ગમાર રે. શીયલ સુપાલિયે,
શીયલે શિવસુખ હાય રે; પાપ પખાલીયે ૧ વાત વિવિધ પર કેળવી રે, મ કરો નારીશું જાણ; સરાગ વચન નવિ બોલિયે ૨, વાડ તણી હેય હાણ રે... શીયલ૦ ૨ નાલિકેર સે મિલે રે, ચોખો સંચલ ખાર; સંચલ વિણસે નીરથી રે, તિમ વિણસે બ્રહ્મચારે ... , ૩ શ્વાન હડકવા પાસે રે, કુપક્ષે રાગ વિઠાર; પ્રગટે તિમ સ્ત્રીવાતથી રે, ભાવે વાડ વિચારો રે...
૩ [ ૨૨૮૫] ત્રીજી વાડ હવે સાંભળે, આસનની કહું તેહ રે; જે આસન બેઠી કામિની, નવિ બેસે મુનિ જેહ રે. શીલવંત છાંડે તે છેહ રે ત્રીજી ૧ જિમ કઈ નિરધન વાણ, ર૧ ખપે દિનરાત રે; રૂઓ માત્ર તે નવિ લહે, ધન કંચન કહી વાત છે. ઈમ જે નિજ જાત રે.. પરવ દિવસ કોઈ આવીયે, કરે સહુ જન પકવાન રે; તે નિરધનના બાલક રૂએ, આપણુ કરીએ પકવાન રે. કિહાંથી કાઢે તે ધાન રે બાળકના આગ્રહ થકી, લાવે ગોધૂમ ધાન રે; પડસુલી કરી તેહની, લાવે શાક અસાન રે. કેહલા કેરું તે માન રે... , ૪