________________
૮૧૧
શીયલની ૯ વાડની મુકુંદ મનાણીકૃત સજઝાયે અવિરતિપણે જે આપણે રે ઘર સુખ ભોગવ્યાં જેહ તે વળી વ્રત લીધા પછી રે મુનિ ન સંભારે તેહ... સાજી ૩ શંકાએ વિષ સંક્રમે રે વરસે વિષધર જેમ વિષય ઝેર પાપી રહ્યું રે અંગે પ્રગમે એમ.... વરસે વસ્તુ સાંભરે રે
ઉપજે હરખ અપાર તેમ તરૂણી સુખ સાંભરે રે વાધે વિષય વિકાર... મહાવ્રત પાંચમાં મોટો રે સકલ ધરમ માહે સાર એ વ્રત એકને ભાંજતાં રે બીજો ભાંગે ચાર.” વિકસ્યાં સુખ વનિતા તણું રે મુનિ ન વિચારે મન રન કંબલ એક કારણે રે
પરિહર્યા પાંચ રતન..... મુણિધર મૂકે કાંચળી રે
ફરી ન ઈ છે જેમ મુનિ પણ મનથી તેણુ પરે રે વળાય ન વછે પ્રેમ...
ઢાળ ૭ [૨૨૭૯] સાતમી ટાળે રે શીખામણ સુણે વીરપ્રભુની વાણજી શીયલ સુરત રે સુધે સાચવો પાળજે શ્રી જિન આણુજી... આહાર૦ ૧. આહાર સરસ અણગાર ન કીજીએ, લાલચ ન કરે લગારજી આહાર સરસ અણગાર કરતાં થકાં વાધે વિષય વિકારછ... , વિગય તે થાડું રે વાવરવું કહ્યું મોદક ન વ છે મનજી તેમ તેજાના આહાર તે પરિહર રાખણ શીયલ રતનજી... સરસ આહારે રે શીલ સંયમ ધણી વાધે દેહનો વાનજી વિષય અવિન રે તેણે વાધે ઘણે નવિ રહે ધર્મનું ધ્યાનજી છે : આહાર લાલચથી રે જલચર છવડા મન પડે જેમ જાળજી તેમ સંયમીને રે આહાર લાલચ ધર્યા મુનિ પડે મોહની જાળજી... આહાર લાલચથી રે આષાઢો પડો દેખી મદિરાપાનજી મુનિ મન બળીયો રે વળી વચનગુરૂ પામ્યા કેવલ જ્ઞાન.... » ૬ સનિપાત જેમ છૂતના યોગથી અધિક કરે ઉલાળા પાંચે ઈદ્રિય અતિ સરસે પષતાં ચારિત્રમાં કરે ચાળાજી
ઢાળ ૮ [ ૨૨૮૦ ] આઠમી વાડે કહ્યું વીરજી હેરાજ સુણે સાધુ અણુગાર રે વૈરાગી શીયલ સંયમને જે ખપ કરે, અધિક મ કરશે આહાર રે.... ૧. આહાર અધિક કરતાં થયાં છે આળસ આવે અંગરે
છે....
,