________________
૮૦
શીયલની ૯ વાડની મુકુંદ નાણકૃત સજઝાએ
ઢાળ ૩ [ રર૭૫] ત્રીજી વાડે ત્રિભુવન ઘણું ભલી ભાખે હે વાણુ ભગવાન કે શિયલ પાળે સાચે મને
મ-મ કરજો હો મન અભિમાન છે. -નારી આસન નવિ બેસીયે આસનથી છે વળી વાધે પ્રેમ કે....નારી સિંહાસન પાટ પાટલા
વળી બેસણું હે હેય નારીનું જેહ કે તિહાં બેસવું બ્રહ્માચારીને નવિ ભાખ્યું છે ભગવતે તે કે.. ૨ આસન નાસણ વ્રત તણું આસનથી તે વળી વાધે પ્રેમકે બેસવું. તે બે ઘડી પછી એમ ભાખ્યું છે ભગવંતે તેમ છે. ૩ ચમકપાણ પાસે રહે
જગ જાણે હે લેહ ગળતો જેમ કે શીયલ ગળે સાધુ તણું
આસનથી છે તરૂણીને તેમ કે.. ૪ લસણ કળીના સંગથી
જેમ જાયે હે કસ્તુરીને વાસકે તેમ સ્ત્રીને આસને બેસતાં થાય નિચે છે શીયલને વિનાશકે, ૫ જીવિત પારાના યોગથી
ભેળા ભળતો હે ગળતો હોય જેમકે યુવતિને આસને જાણ
ગુણ ગળતે હે શીયલ તણે તેમકે, ૬ કાળા કેરીગંધથી
જેમ વિણસે હે કણેકનો વાસ છે તેમ સ્ત્રીનું આસન સેવતાં વળી વિણસે તે શીયલ સંપાય કે, ૭ ચિત્ત ચાખું રાખી કરી નિત્ય પાળા હે શીયલ નરનાર હું બલિહારી છે તેહતણી વળી વાર હું જાઉં વાર હજાર કે... , ૮
ઢાળ ૪[૨૨૭૬ ] ચથી વડે એમ ચિત્ત ધરા મુનિવાણી કહી જિનવર મુનિરાયા છે મનને ન મૂકશો મોકળું મુનિ નિરખતાં નારી શરીર...રમણને રૂપે ન રાચીયે ચિત્ર લખી જે પૂતળી જેમ નિરખતાં નેહ અપાર... , તેમ તરૂણી તન પેખતાં એમ વાધે તે વિષય વિકાર... દીપક રૂપ દેખી કરી જેમ પડી તે માંહી પતંગ -નારીનું ૨૫ નિહાળતાં રઢ લાગે તે રમણને રંગ.... કાગળની હાથણી દેખી કરી મદ વધે તે મયગલને જેમ મદવાધે મુનિવર તો નેહે નિરખતાં નારીને તેમ - શશિ દર્શન દેખી કરી વેલ વાઘે સાયરની જેહ. ચિત્ત ચારણ ચંદ્રમુખી નિરખી વાઘે તે નવલો નેહ.. -૨૫ દેખી રાજુલ તણું મુનિ ધ્યાન ચૂક રહનેમિ જેમ , અબળ ઈદ્રિય નિહાળતાં એમ વધે તે વિષયશું પ્રેમ.... , , ૬