SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ વાડ કરી સંતોષની રે લે તમ પાંખળી ચિહું ઠેર રે , વ્રત પચખાણ ચોકી ઠો રે લો વારે શું કર્મના ચાર રે.... , ૩ અનુભવ કેરે કુલડે રે લે | મહેર સમકિત વૃક્ષ રે , શ્રુતચારિત્ર ફલ ઉતરે રે લે તે ફલ ચાખે શિક્ષ રે , જ્ઞાનામૃત રસ પીજીયે રે લે સ્વાદ લ્યો સામ્ય તાંબૂલ રે , ઈશર સંતેષ પામશે રે લે લહેશો ભવનિધિ કુલ રે... , ઈણ વિધ બીજ તમે સહે રે લે છાંડી રાગ ને દેશ રે , કેવલ કમલા પામીયે રે લ વરિયે મુક્તિ વિવેક રે ,, સમક્તિ બીજ તે સહે રે લે તે ટાણે નરકનિગોદ રે , વિજય લબ્ધિ સદા લહે રે લે નિત નિત વિવિધ વિનોદ રે.... , , ૭ a ૩. ત્રીજની સઝાય [૧૪૦૫] હર ત્રીજ કહે મુજ ઓળખી રે આદર દેવ–ગુરૂ-ધર્મ જન્મ–જરા-મૃત્યુથી છૂટ રે ટાળો ભવ ભય ભર્મ, ભવિકજન ! ધરજે ધર્મ શું રાગ જિમ પામો ભવનિધિતાગ , ધરજો૧ મોહની ત્રણે પરિહરો રે રાખો મન નિઃશલ્ય ગારવ ત્રણે મત કરો રે છેડા ત્રણે શલ્ય... માનવ ભવમાં મોટાં રે કહિયાં તીને રતન જ્ઞાન-દશનચારિત્ર અછે રે તેહનું કરીયે જતન.. p એ ત્રણે રોગથી રે પામીયે ત્રિભુવન રાજ શ્રી ભગવંત શારશે રે સરશે વંછિત કાજ... ) ત્રિવર્ગનાં સુખ મેળવો રે આણી ત્રણે વેગ મન-વચન-કાયા યોગથી રે ટાળે કર્મનાં રોગ... , , , ત્રણ ગુપ્તિ સુધી ધરે રે જે નર ત્રીજ આરાધિ વિજય લબ્ધિ તે પામશે રે દિન દિન સુખ સમાધિ, , ૬ ૪. ચિથની સજઝાય [૧૪૦૬ ] ા ચેથ કહે ભવિ સાંભળો રે મારા ગુણ અભિરામ માહરી શીખું ચાલશે રે તે લેશો મુક્તિનું કામ રે પ્રાણી ! જિન વાણી ધરે ચિત્ત એ તે આણી મન શુભ રીત રે, પ્રાણી ! જિના વિકથા ચારે પરિહરો રે પરિહરો ચાર કષાય ક્ષમા રૂપી ધન સંચયે રે ભ ભવ પાતક જાય રે... ઇ ૨
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy