________________
૨૭
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ તસ પાટે પ્રતાપે જયવંતા યુવરાજ શ્રી સૂરિ શિરામણી ૧ વિજયસિંહ મુનિરાજ વછભાર ધુરંધર બુદ્ધિએ અભય કુમાર શ્રતધર સંવેગી ગુણ મહિમા ભંડારર૫ ગુટક ગુણ મહિમા ભંડાર મુનિસર ઉપશમ રસ ભરપૂર
દીપાવ્યું જિનશાસન જગમાં, જિમ ગયણાંગણ શર થિર ગંભીર પ્રકૃતિ અતિ ઉત્તમ ક્ષમાવંતમાં લહ
વીરપરંપર શોભાકારક વિજયસિંહ મુનિસહ... મેદિનીપુર મંડણ શાહ નથમલ સુજાણ નાયકદે ઘરણ
તસ શુભ કરણી ખાણ તિહાં જન્મ્યા ગપતિ તપગચ્છ મુગુટ દશન
શ્રી સુરિ શિરોમણિ જંગમતીરથ ધન. ગુટકઃ જંગમ તીરથ ધન્ય એ જેણે લીધે સંયમ ભાર
રામારંગ રમારસ છાંડવા જાણી અથિર સંસાર સાતક્ષેત્રે ધન કરી કૃતારથ નિજ પરમારથ સાધે
માતપિતા બહું બાંધવ સાથે શુભ સંયમ આરાધે.. ર૮ ગુણવંત વૈરાગી કનકવિ અણગાર, દિને થડે પામ્યા શાસ્ત્ર સકલને પાર * અનુક્રમે પામ્યા પુણ્ય પદ ઉવજઝાય સુધે મને સેવે વિજયદેવસૂરિ પાય ર૯ ગુટક શ્રી વિજય દેવ સરીસર જાણી યોગ્ય સબળ ગુણવંત
ઈડર નગર માંહિ પાટે થાપે જિમ સોહમને ભગવંત દિન દિન ઉદય અધિક હેય શાસને શ્રી ગુરૂ પુણ્ય પસાથે
કુમતિમાન ગાળ્યું મહીમંડન જસ કીર્તિ જગ વ્યાપે. ૩૦ કલિયુગ અનુભાવે વિજયસિંહ મુનીશ સુરલેકે સિધાવ્યા નહિ તસ રાગને રીસ તસ માટે થાયા વિજયદેવસૂરિ દર વિજય પ્રભગણધર ગ૭ દીપક આણંદ...૩૧
આણંદ નિજપાટ થાય વિજયપ્રભ મુનિરાય
કચ્છમુદ્રામંડન શિવગણસુત ભાણ કુંઅર સહાય ઓસવંશ ઉન્નતિકર ઉદય શીલવંત મહિલીહ
સંગીજિનશાસન સહન નિર્મલ ચિત્ત નિરીહ. કળશ-એ વીર જિનવર પાટ દીપક મેહઝીપક મુનિવરા
કલ્યાણ કારણ દુઃખનિવારણ વર્ણવ્યા જગ જયકરા હીરવિજય સૂરિશિષ્ય સુંદર કીતવિજય ઉવજઝાય એ
તસ શિષ્ય ઈમ નિશદિશ ભાવે વિનય ગુરુગુણ ગાયએ... ૩૩ [૮૮]
૩૨