________________
७०४
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ ઈણ રે કાયામેં પ્રભુજી ! સાત સમુદ્રો તેનું નીર છે મીઠું ને ખારૂં છે ૩ ઈણ રે કાયામેં પ્રભુજી ! નવસ(સાતસો) વાવડીઓ તેનો સ્વભાવ છે ત્યારે ત્યારે ઈણ રે કાયામેં પ્રભુજી ! પાંચ રતનીયા પરખે પરખણ હારે , ૫ ખૂટ ગયું તેલ બૂઝ ગઈ તીયાં મંદિરમેં પડ ગયો ભયો રે) અંધેરે, ૬ ખસ ગ થંભી ને પડ રહી હડી મિટ્ટીમેં ભીલ ગયો ગાર... , ૭ આનદ ઘન કહે-સન ભાઈ સાધુ આવાગમન નિવારે છે ૮
[૨૧૨૫] નરભવ નગર સેહામણું વણઝારા રે
પામીને કરજે વ્યાપાર (વ્યવહાર) અહે મોરાનાયકરે સત્તાવન સંવરતણું , પિઠી ભરજે ઉદાર શુભ પરિણામ વિચ(ચા)રતા વિચિત્રતા) , કરિયાણું બહુમૂલ મેક્ષ નગર જાવા ભણું , કરજે ચિત અનુકુલ. કે દાવાનલ ઓલવે , માન વિષમ ગરિરાજ ઓળંગજે હળવે કરી , સાવધાન કરજે કાજ વંશ જાલ માયા તણી છે નવિ કરજે વિસરામ ખાડી મરથ ભટતણી છે પૂરણનું નહિં કામ... રાગદ્વેષ દેય ચોરટા , વાટમાં કરશે હેરાન વિવિધ વી ધી)રજ ઉલ્લાસથી, તું હણજે (શરઠાણ) તે સ્થાન એમ સવિ વિઘન (નિવારીને-વિહારીને, પહેાંચજે શિવપુર વાસ ક્ષય ઉપશમ જે ભાવના , પિઠે ભર્યા ગુણરાશ.... ક્ષાયક ભાવે તે થશે આ લાભ હશે તે અપાર ઉત્તમ વણજ જે એમ કરે છે પદ્મ નમે વારંવાર
[ ૨૬] નરભવ નગર સેહામણું વણઝારા રે ન્યાયે વણજ કરેય, અહે મેરાનાયક ભાર ભરે શુભવસ્તુને ,
અતિહિ અમૂલક લેય. સાત પાંચ પિઠી ભરે છે સંબલ લેજે સાથ વિહરત વારૂ રાખજે છે શેઠશું સૂધે વ્યવહાર સહરો રહેજે સાથમાં
વશ કરજે ચારે ચોર પાંચ પાડોશી પાંડુઆ
આઠે મદદે દેર... વાટ વિષમભવ પાછલે , રાગષ દયા ભીલ ચેસ ચોકી તે કરે છે પામીશ અવિચલ લીલ... કાયા કામિની ઈમ કહે છે સુણ તું આતમરામ જ્ઞાન વિમલ નર ભવ થકી , પામીશ અવિચલ ઠામ...