________________
૭૦૦
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩
શ્રી જિન ચંદસૂરિ ગુરૂરાયા રે, (જૈનશાસન ખરતરગચ્છ)જેણે શોભાવ્યા રે; વાચક શાંતિ હર્ષ પસાયા રે, જિન હષે વયર ગુણ ગાયારે. વ. ૬
૨૧૨૦] હા નવ વરસ વયમેં કુંવરે, લીને સંયમભાર;
સુનંદા તવ ચિંતવે, હવે કેણ આધાર ઈમ મન ચિંતવતી થકી, લાવે મન વૈરાગ્ય;
સુનંદા મન સંયમ લાયે, ચઢવા શિવ ગિરિ પાય.... ૨ ધન શ્રી ગૌતમ ગોત્રને, રત્વખાણ ઈહ સામ,
- શ્રી ગૌતમ ગણધર પ્રમુખ, પુરૂષ રતન ગુણજામ. ૩ હવે મુનિવર શ્રી વિરજી, દિન દિન શ્રુત અભ્યાસ;
કરતે દશ પૂરવ ભયા, પટ્ટધર લાયક ખાસ. ૪ લાયક દેખી વયરને, થાપ સિંહગિરિ પાટ;
ભૂમંડલ વિચરે સરિ, કુમતિ કરે નિર્ધાટ.... ૫ ટાળ : એક દિન ઉજજેને મારગ, સૂરિ વિચરતા જાવેજી, પૂરવભવને મિત્ર દેવતા, ઘેબર તિહાં વહેરાવે, મૃતધર નમીએ છે. ૧. અનિમિષ નયણું મણુકજજ સાહણા, એ ગાથા સંભારીજી; દેવપિંડ જાણીને ન લીયે, આહાર તિહાં વ્રતધારી. શ્રુત, ૨. પ્રગટ થઈ વંદે ગુરુ ચરણે, ગુણ સ્તુતિમાલા ગાવેજી; આકાશગામિની વિદ્યા દઈને, સુર નિજ સ્થાનક આવે. શ્રત. ૩. વલી એક દિવસ પરીક્ષા જોવા, તેહી સુર ફરી આવેજી; શ્રાવક રૂપ કરી અતિ આદર, કેળાપાક વહેરાવે. શ્રુત૦ ૪. અનિમિષ નયણે સુર ઓળખીયે, દેવપિડ તેહ જાણેજી; ન લીયે આહાર તેહ ગુરુરાજે, ધન્ય ઉપયોગી નાણી. શ્રુત૦ ૫. પ્રગટ થઈ સુર વક્રિય લબ્ધિ, દેઈ નિજ સ્થાનક જળ, ભૂમંડલ પર સૂરિ વિહરતા, ભવિજન ધરમ સુણાવે. શ્રુત૦ ૬. કાલ સ્વભાવે કાળ પડયો તવ, કપડે સંધ બેસારીજી, બૌદ્ધરાયને દેઈ સુભિક્ષે, લેઈ ગયા ગણધારી. શ્રુત૦ ૭. અઠ્ઠાઈ મહત્સવ જિન પૂજનમાં ફુલ ન દેવે રાયજી; ફૂલ વીણ લાખ લખમી પાસે, મંગાવે સુરિરાજ, શ્રત. ૮. જૈન ધરમ દિપાવી શાસન, સહુ આવ્યા નિજ દેશજી; બૌદ્ધમતિ નિર્ધાટ કરીને, જૈન ધરમ ઉવસે. શ્રુત૯. સંવત એ કસો આઠ વરસે, વયર સ્વામી ઉપદેશજી; ઉદ્ધાર કીધે જાવડ ભાવડ, સિદ્ધગિરિ લાગ વિશેષ. શ્રુત૦ ૧૦. વક્રિય લબ્ધિ વિકુ સુંદર, રૂપ ધરી સુરિરાયજી; દેઈ દેશના ભવ્ય જીવને, મેહન રૂપ સુહાય. શ્રત. ૧૧. પાટલીપૂર કટિવજ નિવસે, વ્યવહારી ગુણવંતજી; તાસ સુતા છે નામે રૂકિમણી, બાલકુમારી સંત.