________________
વજ સ્વામીની સજઝાયો
૬૯૫ ૪ [ ૨૧૦૮] જિમ તિમ કરી સમજાવી નારીને, સિંહગીરી ગુરૂ પાસ રે વૈરાગ આર્યસમિત ભાઈ નિજનારીને, સહાધ્યાયી હુ તારે.... # ૧ સૂત્ર અર્થ સઘળા સંગ્રહ્યો, કેડે સુનંદા નાર રે; સુખે સમાધે ગર્ભને પાલતી, દિન થયા પૂર્ણ તે વાર રે.. ૨ શુભ દિન સુનંદાએ નંદન જનમીયે જિમ પૂરવ દિશી ભાણ રે; ઉત્તમ લક્ષણ ગુણે કરી પૂરીઓ, પ્રગટી સુખની ખાણ રે.. મંગલ ગીત જનમનાં ગેરડી, ગાવે ઝીણે ઝીણે સાદ રે; દેવ ભુવન જાણે દેવગના, સુનંદા તણે રે પ્રાસાદરે.... ફરસી ફરસી અંગ કુમર તણે, ઈણ પરે બોલે નારી રે. પહિલા તો તારો તાત ઘરે નહી, સંયમ કેરે મારગ રે.. તો તારો જનમ ઓચ્છવ બહુ પરે, હાત સહી શું બાલ રે; નારી સાધના નર વિણ મ્યું કરે કરે જિન હર્ષ પ્રતિપાલ રે.... ,
૫ [ ૨૧o૯] સાંભળી વનિતાના બોલ, ઉહાપેહથી, જાતિ સમરણ ઉપનો એ; હવે બાળક મનમાંહે એહવું ચિંતવે, ચારિત્ર લઈ થાઉં એમ મને એ... ૧ મુજ ગુણ દેખી માતા, મુનિને દે નહીં, દ્વેષ ઉપજાવું માયને એ; રૂદન કરે નિશદિન, રાખે રહે નહિ, રાખે હાલરડાં ગાઈને એ. ૨ પારણે પોઢાવી, માતા હિંડોળે ઘણું, મીઠાં બેલ સુણાવતી એ; સુઈ ન શકે કિશું વાર, કામ ન કરી શકે, સુખ પામે નહી એક રતી એ..૩ વહી ગયા ઈમ પટમાસ, તેહને રવંતા, તાસ સુનંદા ચિતવે એક પુત્ર જ સુખ કાજે, જાણ્યું પાળશે એ, બાળશે મુજને હવે એ... ૪ હમણું થાએ દુઃખ, શું કરડ્યે આગે એ, ખરે સંતાપે મુજ ભણું એ; એ સુતથી મેં જાણ્યું હારે મન માંહે, મુજથી સુખિણ વાંઝણું એ.. ૫ ઈશુ અવસર મુનિરાય, ધન ગિરિ આદિક, શ્રી સિંહ ગિરિ તિહાં આવીયા એ સમવસર્યા ઉદ્યાન, બહુ પરિવાર શું, કહે જિહર્ષ સુહાવીયા એ. ૬
[૨૧૧૦] ધનગિરિ આર્ય સમિત સંગાથે, નમિ શ્રી ગુરૂના પાય; સંસારિક વંદાવા કાજે, ગુરૂ પૂછે મુનિ રાય રે. મુનિવર ! સુણજે વચન વિચાર, શુકન કાંઈક તકાલ વિચારી; - વાણું કહે ગણધાર રે, મુનિ ૧