________________
રોહિણ–તપની સજઝાયે ઉભા દેખે સકલ લેક
કઈ ચઢીયા વાળા ચિત્રસેનને કંઠે ઠવી
કુંવરીએ વરમાળા. દેવ અને દેવાંગના
જપે જયજયકાર રાજા રળીયાત થયા
દેખે સારો સંસાર... કર જોડી લેકે કહે.
વરકન્યાને જેડ વીત શોકને કુંવર થયા શિર ઉપર મેડ. ઇમ વિવાહ થયો ભલે દીધા દાન અપાર ઘરે આવ્યા પરણું કરી હરખે સવિ પરિવાર... વીત શોક રાજા પુત્ર ભણું આપણો પાટ દીધો આપણ સંયમ આદરી
જગમેં જશ લીધે
૨ [૨૦૮૦ ] ઢાળ: તિણ નગરી રે ચિત્રસેન રાજા થયો સુખમાંહી રે કેટલાક કાળ વહી ગયા એણે અવસર રે આઠ પુત્ર હુઆ ભલા ચઢતે પક્ષે રે ચંદ્ર જૈસી ચઢતી કળા ૧ ચઢતી કળા હવે રાય બેઠો પાસે બેઠી રોહિણી
સાતમી ભૂમેં કંત સેતી કરે કડા અતિ ઘણી આઠમે બાળક ગોદ ઉપરે રંગે શું રાણું ધીયો પુત્રને પ્રીતમ આંખ આગળ દેખતાં હરખે હીયો... એક કામિની રે ગોખે ચઢી દૃષ્ટિ પડી તરફડતી રે રોવે છે રીસે બાપડી બુઢાપણે રે મનગમત બાળક મૂઓ હું તે એક જ રે તિરે અધિકે દુખ દુઓ દુઃખ હુએ તેણે રહિણી હવે કહે પ્રીતમજી ભણી એહ નારી નાચે અને કુદે કિમ કહે મેટા ધણું એહો નાટક આજ તાંઈ મેં કદી દેખે નહીં મુજને તમારા અને હાંસ દેખતાં આવે સહી ઈણે વચને રે રીસા રાજા કહે તું પાપિણું રે પરની પીડા નહિ લહે. એ દુખિણું રે પુત્ર મૂઓ તરફડ કરે જબ વીતે રે વેદના જાણે જે તરે જાણે છેતરે તું વાત દુઃખની ગર્વ ઘેલી કામિન
એમ કહી રાજાએ હાથ ઝાલે તેના બાળક ભણું સાતમી ભૂમિથી તળે નાખે તીસે હાહારવ થયે - રહિણી હસતી કહે પ્રિતમ! પુત્ર નીચે કેમ ગયા?... ? સ. ૪૩