________________
૬૬૮
- -
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩
ભરતારે પણ ઘરથી કાઢી બહુલા ભવ દુઃખ પામી ગાઢી વળી દુર્ગધા થઈ દુખ પાણી મળીયા મુનિવર નિર્મળ વાણી સાંભળે મુનિ દાનાદિ ચરિત્ર વખાણું કહે મુનિવર એમ કરૂણું આણી સાત વરસને સાતજ માસ - રેહિણીતપ કરજે ઉલ્લાસ છે " મુનિ વચને એ તપ આરા જગજસ મહિમા પડહે વાગે થઈ નૃપપુત્રી રોહિણી નામે ભાગ ભલા મનગમતા પામે છે કે પિયર-સાસરે થઈ માનીતી ગહગહે રહિણી જગને વદીતી સાત પુત્રને પુત્રી ચાર પામી રહિણી અતિ મનોહર , ૭ ત૫ ઉજમણું વિધિ વિસ્તારે અશોક વૃક્ષને કળશ ચઢાવે વાસુ પૂજ્ય જિન દીક્ષા દીધી અંતે અણુસણું કરીને સિદ્ધિ ૮ એમ બહુલા સુખ રહિણી પાવે રહિણુ દેવી તપ પ્રભાવે વિમલ વિજય ઉવજઝાયને સીસ રામ વિજય હે સયલ જગીસ , ૯
[૨૦૭૫ થી ૨૦૭૮] સુખકર શંખેશ્વર ની શુભ ગુરૂને આધાર રહિણી તપ મહિમા વિધિ કહીશું ભવિ ઉપગાર... ભક્ત-પાન કુત્સિત દીએ મુનિને જાણે-અજાણ નરક-તિર્યંચમાં જીવ તે પામે બહુ દુઃખ ખાણતે પણ રહિણી તપ થકી પામી સુખ સંસાર મેક્ષે ગયા તેહનો કહું
સુંદર એ અધિકાર ઢાળ મઘવા નગરી કરી ઝંપ અરિવર્ગ થકી નહિં કપ આ ભરતે પુરી છે ચંપ રામ-સીતા સરવર પંપા પનેતા પ્રેમથી તપ કીજે ગુરૂ પાસે તપ ઉચરીજે પતા. ૧ વાસુ પૂજયના પુત્ર કહાય મધવા નામે તિહાં રાય તસ લક્ષ્મીવતી છે રાણી આઠ પુત્ર ઉપર એક જાણ છે ? રોહિણી નામે થઈ બેટી નૃપ વલભશું થઈ બેટી યૌવન વયમાં જ આવે તબ વરની ચિંતા થાવે છે સ્વયંવર મંડપ મંડાવે દૂરથી રાજપુત્ર મિલાવે હિણી શણગાર ધરાવે જાણું ચંદ્રપ્રિયા અહીં આવે. , નાગપુર વીત શેક ભૂપાલ તારા પુત્ર અશોક કુમાર વરમાલા કંઠે ઠાવે
નૃપ રહિણીને પરણાવે છે