________________
રેટીયાની સઝાય
દેરાણી-જેઠાણી આવી
બેલે મીઠી વાણું રે રેંટીયાના પસાયથી તો બીજી આણે પાણી રે. બાઈ રે ! રેટીયાના પસાયથી તે
કોડી કામ મેં કીધાં રે દાન દીધા અમે અતિ ઘણું ને મહિયલમાં યશ લીધાં રે છે કે તું તો આબુતીરથથી ઉપર રૂડી તાહરી વાત રે દિવસે રાત્રે રેંટીયો કાંતું ચઢીય મહારે હાથ રે.... - 9 રેટીયાથી આભૂષણ ભારી પહેર્યા ચીર ને સાલૂ રે મેંઘા કમખાની કાંચળી પહેરી ભજન કીધાં વારૂ રે... ઇ. સાસરીયા પીયરીયા આવે બાઈ ઘરે તમે આવો રે છોકરડાને ટાઢ વાય છે
મૂલડીયો શીવડા વે... ઇ ૯ શેત્રુ જાની યાત્રા કીધી
સાથે સાસરિયા પિયરિયા રે ગોત્ર કુટુંબ સહુ નરને નારી સંઘવી નામ તે ધરીયા રે , ત્રણસે એકાવન માફાની વહેલો ગાડાં ચારસેં પંચાસી રે બસો ઉપર પંચાણુ ઘેડા ઉંટ ત્રણસે વળી છયાસી રે.... ) હર વિજય સૂરિ પાંત્રીસ ઉપાધ્યાય પન્યાસ ગૌતમ જેહવા રે તેરસે પાંત્રીસ તપગચ્છના સાધુ શીલં સ્થૂલિભદ્ર જેહવા ૨.• . પાલીતાણે સંધવણ ઉતરીયા યાત્રા નવાણ કીધાં રે કેશર ચંદને કષભજી પૂજ્યા રૈવતં જઈ લાભ લીધાં રે... » સમેત શિખરને આબૂ ગોડીજી શંખેશ્વર શ્રી પાસ રે નાના મોટા તીરથ ભેટયાં મનની ફળી સવિ આશ રે , શિખર બાવનનું મૈત્ય જ કીધું જિન પ્રતિમા ઉદાર રે પંચ પાષાણુ ને ત્રીસ ધાતુની રૂપૈયા સહસ જ ચાર રે , ચિહું બારે રૂડી વાવ કરાવી સેં રૂપિયા છયાશી રે કવા તળાવ વલિયાસુ ચંગી નવસૅ ઉપર છયાસી રે... ,, ૧૬ હીરવિજયસૂરિ પનર ઉપાધ્યાય ઠાણું- ત્રણસે ત્યાસી રે નવ અંગે પૂછ પારણું કરાવ્યા ગુરૂભક્તિ કરી બારે માસી રે... , ૧૭ આંબિલ ઓળી પાંચમ અગીયારસ ત૫ સઘળાં મેં કીધાં રે ઠવણ ચાબખી સિદ્ધાંત લખાવી સાધુ સાધીને દીધાં રે. . ઉજમણું ધર હાટ કરાવ્યા સાસુ સસરાને ખપ કીધો રે દિકરા દિકરી ભાણેજ પરણાવ્યા રતન રંટીયે જસ લીધે રે. . ૧૯ લેબર જલેબીએ ગોરણી કીધી લાણી થાળીની કીધી રે