________________
૩૬
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ એક મૂકી બીજે મળે , મનમાં નહિ તસ નેહ લીધા મૂકી જે કરે છે તેતે આખર આપે છે. વહેલા મારા જે મન તેં તેહ મિલી રહ્યા છે ઉત્તમ ઉપમ તાસ જેજે તિલ ફુલની પ્રીતડી - તેહની જગમાં રહી સુવાસ... , , ૧૪ ખાવા-પીવા-પહેરવા વહાલા મનગમતા શણગાર ભર યૌવન પિયુ ઘર નહિ તેહને એળે ગયો અવતાર, , ૧૫ બાળપણે વિદ્યા ભણે
ભર યૌવન ભાવે જોગ વૃદ્ધપણે તપ આદરે
તે તે અવિચલ પાળે ગ... , , ૧૬ કાગળ જગ ભલે સરછ , સાચે તે મિત્ર કહાય મનનું દુઃખ માંડી લખું તે તે આંસુડે ગળી ગળી જાય છે , ૧૭ લેખ લાખેણે રાજુલે લખે વહાલા તેમજ ગુણ અભરામ અક્ષરે અક્ષર વાંચજો
મારી કેડી કોડ સલામ કે ૧૮ નેમ રાજલ શિવપુર મળ્યા પૂગી તે મન કરી આશા વિનય વિજય ઉવજઝાયને શિષ્ય રૂપ સદા સુખવાસ છે કે ૧૯
[૨૦૩૮] સરસતિ સામિણી વિનવું ગોયમ લાગું રે પાય રાજુલ નારી રે વિનવે બે કરજેડી રે આય.
૧ તે મન મોહ્યું છે તેમજ બેલે રાજુલ નાર કંતા! કારથ વાળીઓ આવ્યા તેરણ બાર મન ૨ બે કરજેડીને વિનવું
પ્રીતમ લાગું રે પાય નારી નવભવ કેરડી,
કાં મુજ મેલીને જાય.. ગજ-રથ ઘેડા રે છે ઘણું પાયક સંખ્યા નહિં પાર જતાં જાન તુમારડી
હીયડે હર્ષ અપાર કુંડળ સોવન કેરડા
હૈયડે નવસે હાર ચઢીને ગજવર ઉપર
સોહે સબ શણગાર મંડપ મોટા રે માંડીયા નાચે નવલા રે પાત્ર થાનક થાનક થેકડે
જોયા જેવી છે જાન. માને બલ ભદ્ર કાનજી
માને મોટા રે ભૂપ સુર નર સેવે રે સામટાં તારું અકળ સ્વરૂપ તવ સુરંગુ રે સાસરું
પીયર નેતી માય કમેં લખ્યું જે તિમ કરું પિયુનું યૌવન જાય...