________________
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩
૪૨
દાન-શીયલ-તપ-ભાવના રે તેહથી ભવજલ પાર દાન દઈ લાહે લીયે રે દાનથી જય જયકાર તપ તપ કર્મ ખપાવીયા રે જ્ઞાન વિમલ સુખકાર
[૩૮૫] પ્રભુ પગલાં પ્રણમી પચ્ચખાણ વિચાર પભણું ભવિ કાજે પ્રથમ નવકારશી સાર પણ વિકસે જિહાંથી તરણી કિરણ વિસ્તાર તિહાં લગે તે જાણે તેહના દાય આગાર ગુટક ચેવિહાર પચ્ચખાણ એ જાણે નવકાર ગણીને પાર
પિરશી પહેર દાડે સારસી છ આગાર ચિત્તધારે. પુરિમઢ અવઢ એ સાત આગારે સંકેત ચરિમે ચાર
ગંઠસી માસી આદિ અભિગ્રહ એ સઘળા ચોવિહાર. ૧ સગ એકલઠાણે એકાસણિ બારણે આઠ વિગઈ નિવિગઈએ નવ આઠ આયંબિલ પાઠ સંધ્યા પચ્ચખાણે ચાર ઉપવાસે વળી પંચ પાણસે છગ જાણે એમ આગાર પ્રપંચ ગુટક નહિ ખેલખંચ મુનિદિને વિહું ચઉવિધ રાતે નિતૂ
વિહાર નવિ આંબિલ તિવિહારે શ્રાવકને નિશિ હેય પાણહારે બાકી દુતિ ચઉ યથા શકત દિનરાતિ વળી હેયે
વિરતિ તણું ફળ બહુલા જાણે વિરતિકરે સહુ કે... હવે ચાર આહારના ભેદ કહું ધરી નેહ અશન પાન ને ખાદિમ સ્વાદિમ નામે જેહ દુવિહારે વાદિમ વિર સકલ ઈ સુઝે તિવિહારે પાણિ ઐવિહારે કાંઈ ન સુઝે ગુટક: બુઝો અશન તે દન રોટી ભાતદાળ પકવાન
વિગય સાતને સાથે પૈયા સાક તત્ર સંવિધાન ફળ કંદાદિ ખાદિમમાં ભાખ્યા પણ અશનમાં માન
ફળ જલોયણ આસવ મદિરા ઈક્ષરસાદિક પાન ૩ ખાદિમ ફળ સુખડી પાક ખજૂર સેકયાં ધાના મેવા ટોપરા ગુંદ દાખ ચારોલી બદામ