________________
મેવકુમારને સજગાર ,
૫૫૯ હાળ-૩ [ ૧૯૫૬] ભો મેઘ ધર્મની ઢીલ ન કીજે કાલ કોણે દીઠી માતા રે
વાત સુણીમાં મેરી હે લાલ રે હે ભવસમુદ્ર અપાર બે કયા કરૂં વિલંબ લગાર બે...વાત ૧ અપની કરણી પાર ઉતરણું કીનકી માત ને તાત બે સરસ વિષમ એ સુખ દુનિયાકા દુઃખ હે મેરૂ સમાન છે. ૨ સમજ નર તિહાં કિમ રાચે જસ હુયે હઈડે સાન બે વિરે વખાણ્યાં શિવસુખ તેહવા ઘરઘરની કર્યું આ બે વાતo ૩ સરોવર સુખ દેખી ખાવડલે કયું રતિ પાવે હંસ બે આપે શ્રી વીર જિન ઉપદેશ્યાં વિરૂવા નરક નિગોદ બે તે માટે દીયે દીક્ષાની આણું તો મેં પાઉં મોદ બે ભિક્ષા ભજન કરતાં માંજી ગામેગામ સદાય બે... ભમું હું અવધૂત એકલડો તપ તપી ગાળું કાય બે શુદ્ધ દિલ સુતનું લહી કહે માડી તમને ગમે તેહ કર પૂત બે.. આ માતાની આણ લહી મે
હરખ્યો દિલ અદ્ભૂત બે વીર જિનેશ્વર પાસે જઈને ચારિત્ર લીધું ઉલ્લાસ છે. .
ઢાળ ૪ [ ૧૯૫૭] ઉઠી ઉલટ મામસુ
પરમ હરખ પૂર એ મોહ મદ મોડીને
વીરછ હજીર રે, કાંઈ તું મેધા મસ્તી કરે, ૧ મેઘ લીયે દીખડી તે શીખડી ધરે વરની વિશ્વવંદ વીરજી મેઘને તેણી વાર રે સેપે સ્થવિર સાધુને શીખવા મુનિ આચાર રે... , ૨ પભણે રાત્રી પિરસી
સઘળા અણગાર રે આવી તવ બારણે
મેઘને સંથાર રે... કઈ વગાડે કુણીએ
કોઈ દીએ ઠેસ રે કઈ નડો ઢીંચણે
મેઘ મુનિયેસ રે.. ચૌદ સહસ સાપુજી.
આવે અને જાય રે તાસ ચરણ રેખથી
મેઘજી મુનિ ખેદાય રે.. પૂરવે હું આવતું
સાધુ સહુ તામ રે માન દેત બહ મને
આજ કરે છે આમ રે. વહાણે પૂછી વીરજીને
જાઉં પર હું ઘેર રે મહાનાવા એ મુનિ
રહિટ એ પેર રે...