________________
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ નેમ મુખથી રાજુલ નવભવ નેહ નિહાળતી વેરાગ સુધારસ લીન
સદા મન વાળતી કાળાંતરે તેમ દયાળ
તિહાં દેશના દીયે પ્રભુ હાથ સાહેલી સાથ --રાજુલ દીક્ષા લીયે... અ ૧૭ લહી કેવલ કરી પરીક્ષાટન બેહુ મુગતિ ગયા બની પ્રીત તે સાદી અનંત ભાગ્યે ભેળાં થયા શુભવીર વિજય સુખલીન મગન વિશેષતા લકનાળની નાટકશાળ
સમયમાં દેખતા.
• ૧૮ [૧૩૭૮] ચૈત્ર માસે તે ચતુરા ચિંતે રે મ જઈ વસ્યા એકાંતે રે મનની કેમ ભાંગે શાંત દયાળું નેમજી દિલ વસી રે એ તે શિવરમણને રસી દયાળુ. ૧ વૈશાખ વનિતા વિલખે રે દુખદેખીને મનડું કલખે રે
પિયુ મળવાને તનડું તલપે... ૨ જે યૌવન યુવતિ લાજે રે તડકા લૂછના વાજે રે
વિરહીદીલ ભીતર દાઝે.. , અબળા અકેલી આષાઢ રે વેલડી વળગી છે વાગે રે
કર્યા પંખીઓ માળા ઝાડે.. ઇ ૪ શ્રાવણ સુંદર સભાગી રે વરસે ઝરમર ઝડ લાગી રે
પીટ મેર મધુર સ્વર રાગી... , ભલી ભામિની ભાદરવા માસે રે પિયુને મળવાની આશે રે
દીનરેન ગમે વિશ્વાસે... » આસે એ તો અવની એપે રે તરૂણીની શોભા લેપે રે
રાણી રાજલ રતીય ન કાપે કહે કાતિક કામિની કાતી રે પિયુ વિરહ દાઝે છાતી રે
દીસે ગુંજાતણું પરે રાતી છે ૮ માગશરે માનની મદમાતી રે કોકિલ સમ કંઠે ગાતી રે
દીપે કનકલતાતનું ભાતી. , ૯ પિષે પ્રેમ સવા કીજે રે અબળાને અંત ન લીજે રે
ઉપશમરસ અમૃત પીજે... ૧૦ મહામહિને મનહર નારી રે ઉગ્રસેન દુઆની સારી રે
વાલમ તમે જુઓ વિચારી , ૧૧