________________
નેમનાથ રામતીના બારમાસાની સઝાયો.
દીક્ષા લેઈ હરખે કરી તિહાં દેવતો અવતાર રે ક્ષણ વિરહ ખમતા નથી તિહાં પણ ધરતા હાર રે ત્રીજે ભવે વિદ્યાધર
તિહાં ચિત્રગતિ રાજકુમાર રે ભૂપની પદવી ભોગવી
હું રનવતી તુજ નાર રે... ૫ મહાવ્રત પાળી સાધુનાં તિહાં ચોથે ભવે (સોર દાર રે છે આરણ દેવલે કે બેઉ જણે સુખ વિકસ્યાં શ્રીકાર કરે છે કે પાંચમો ભવ અતિ શોભતો તિહાં નૃપ અપરાજીત સાર રે પ્રીતમવતી હું તાહરી
થઈ પ્રભુ હૈયાને હાર રે. રહી દીક્ષા હરખે કરી
તિહાં ટુડે ભવે સુ(સ)રદાર રે , માહે દેવ કે બેહુ તિહાં સુખ વિકસ્યાં વારે વાર રે... એ શંખ રાજાભવ સાતમો તિહાં યશોમતી પ્રાણ આધાર રે , વીસ સ્થાનક તિહાં ફરતાં જિનવર પર બાંધ્યું સાર રે... » ૯ આઠમે ભવે અપરાજીત તિહાં વરસ ગયા સહસ બત્રીસ રે છે આહારની ઈચ્છા ઉપની એ તે પુરવ પુણ્ય પસાય રે... • ૧૦ હરિવંશ કુળમાં હું ઉપની મારી શિવદેવી સાસુ મહાર રે , નવમે ભવે કેમ પરિહરે પ્રભુ રાખો લોકવ્યવહાર રે , એહ સંબંધ સુણી પાછા તિહાં નેમજી ભણે બ્રહ્મચારી રે , હું તમને તેડવા કારણે આવ્યા સસરાજીને વાસ રે.... , અવિચલ કીધે એણે સાહિબો રૂડે નેહલો મુક્તિ મેઝાર રે માની વચન રામતી
ચાલી પિઉડાની લાર રે.. ધન્ય ધન્ય જિન બાવીસમે જેણે તારી પોતાની નાર રે ધન્ય ધન્ય ઉગ્રસેન નંદિની જે સતીમાં શિરદાર રે... સંવત સત્તર ઈ તેરે (એકાણુએ) તિહાં ભવેલા શુભવાર રે કાંતિવિજયે (મુનિસુંદર) રાજુલના તિહાં ગુણ ગાયા શ્રીકાર રે.... "
શિક નેમનાથ રામતીના બારમાસાની સજ્જા [૧૩૭૭] , સખિ! તારણ આઈ કંથ ગયા નિજ મંદિર જે નજર મેળા કીધ તે મુજ સાંભરે ઘર લાવત ઝાલી હાથ
હું હેઠે ઉતરી પણ કરી વરઘોડો આયા છબીલે છેતરી
સ, ૩