________________
મુનિની, મુનિગણની સઝાય
૫૧૧ સાત વરછ અપવાદે આવી રે ન કરે કપટ કપાય આતમ ગુણ નિજ નિજ ગતિ ફેરવે રે એ ઉત્સર્ગ અમાય.... સાધક ૬ સત્તા રાધ ભ્રમણ ગતિ ચારમેં રે પર આધીને વૃત્તિ વાચાલથી આતમ દુખ લહે રે જિમ તૃપનીતિ વિરત્તિ... - ૭ તે માટે મુનિ જીતાએ રમે રે વમે અનાદિ ઉપાધિ સમતા રંગી સંગી તત્વના રે સાધે આત્મ સમાધિ માયા ક્ષયે આજીવની પૂર્ણતા રે સવિ ગુણ ઋજુતાવંત પૂર્વ પ્રયોગ પસંગી પ રે નહિં તસુ કર્તાવંત... સાધન ભાવ પ્રથમથી નીપજે રે તેહિજ થાયે સિહ દ્રવ્યત સાધન વિના નિવારણું રે નૈમિત્તિક સુપ્રસિદ્ધ ભાવે સાધન જે એક ચિત્તથી રે ભાવ સાધન નિજ ભાવ ભાવ સિદ્ધ સામગ્રી હતુ તે નિગી મુનિ ભાવ હેય ત્યારથી ગ્રહણ વધર્મને રે કરે ભગવે સાધ્ય સ્વસ્વભાવ રસિઆ તે અનુભવે રે નિજ સુખ અવ્યાબાધનિઃસ્પૃહ નિર્ભય નિર્મમ નિર્મલા રે કરતા નિજ સામ્રાજ દેવચંદ આણાયે વિચરતા રે નમયે તે મુનિરાજ..
[૧૯૦૯) પર વિભાવ પરિણતિકે ત્યાગી જાગે આત્મ સમાજ નિજ ગુણ અનુભવ કે ઉપયોગી યોગી આયાન જહાજ.જગતમેં સદા સુખી મુનિરાજ હિંસા મોસ અદત્ત નિવારી નહિં મૈથુન કે પાસ દ્રવ્યભાવ પરિગ્રહ ત્યાગી લીને તત્વ વિલાસ.. નિર્ભય નિર્મલ ચિત્ત નિરાકુલ વિલગે ધ્યાન અભ્યાસ દેહાદિક મમતા સવિ વારી વિચરે સદા ઉદાસ રહે આહાર વૃત્તિ પાત્રાદિક સંજમ સાધન કાજ દેવચંદ્ર આણનુયાયી
નિજ સંપત્તિ મહારાજ... ) :
[૧૯૧૦] કરીયે સદગુરૂ સેવના રે જેમ લહીયે ભવપાર જેહની સંગતથી વલી વર પામીમેં તત્વ વિચાર.. હે પ્રાણી જેમ વહીયે. ૧ ગુરૂ મહા જગ જાયે રે જે દીયે જ્ઞાન ઉદાર શિક્ષા તમ ટાળી કરી રે - —- સમક્તિ દીપ પ્રાગાર... - ૨